સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પન્ના નાયક/કપાયેલી નાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એક વૃદ્ધાના સૌંદર્યની હલચલ,
આંખોનો મધુર અવાજ,...
બધું જાણે
એક જ ઝાટકે
થઈ ગયું સ્થિર...
મારા જન્મ સમયે
કપાયેલી
સંબંધક નાળ
ફરીને...