સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ઓળખ્યો ઓળખ્યો...
Jump to navigation
Jump to search
ઓળખ્યો ઓળખ્યો માની આંખ્યુંની અણસારે રે,
બાપની બોલાશે વીરને ઓળખ્યો.
લોકસાહિત્ય (સં. ઝવેરચંદ મેઘાણી)
ઓળખ્યો ઓળખ્યો માની આંખ્યુંની અણસારે રે,
બાપની બોલાશે વીરને ઓળખ્યો.
લોકસાહિત્ય (સં. ઝવેરચંદ મેઘાણી)