સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ ત્રિવેદી/આમ હવાની ફૂંક...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ,
આમ આઘેની ટેકરીના ગુલમોરની ખૂલે આંખ