સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ ત્રિવેદી/ન ફાવ્યું, તો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ન ફાવ્યું, તો ગયાં કરમાઈ પુષ્પો પાનખર આવ્યે;
ખરી શકતા નથી કંટક—એ દુખિયારાએ ક્યાં જાવું?