સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/રાણોજી રૂઠશે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે ક્યાં જાશું?