સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/આ બાજુ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search



આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફૂટવાની કથા છે!