સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીઅરવિંદ/સંભાળજે!

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સ્વાર્થીપણું આત્માનું ખૂન કરે છે. પણ તારું પરોપકારપણું બીજાઓની અંદર રહેલા આત્માનો વિનાશ ન કરે, તે તું સંભાળજે!