સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી ગો. બેટાઈ/ગંગ માતામહીની
Jump to navigation
Jump to search
આયુર્ગંગા મારી જ્યાંથી વહેલી,...
શીળા શીળા પુણ્યતેજપ્રવાહે,
ઘેરા ઘેર્યા આત્મના અંધકાર
ધોતી વ્હેતી ગંગ માતામહીની.
સુંદરજી બેટાઈ
આયુર્ગંગા મારી જ્યાંથી વહેલી,...
શીળા શીળા પુણ્યતેજપ્રવાહે,
ઘેરા ઘેર્યા આત્મના અંધકાર
ધોતી વ્હેતી ગંગ માતામહીની.
સુંદરજી બેટાઈ