સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેન ઠાકર ‘મેહુલ’/શીતળતા
Jump to navigation
Jump to search
શીતળતા પામવાને માનવી, તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.
શીતળતા પામવાને માનવી, તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.