સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/અમેવનવનનાંપાનથઈફરકીરહ્યાં



અમે વનવનનાં પાન થઈ ફરકી રહ્યાં,
અમે પંખીનાં ગાન થઈ મરકી રહ્યાં,...
અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યાં,
અમે તારલા ઉગાડનાર માળી થયાં!