Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કૃપાથી તારી —
Language
Watch
View source
કૃપાથી તારી, મા! દિવસ ઊગતો કાવ્ય થઈને;
તમારી ઇચ્છા એ ઉરની ધ્રુવપંક્તિ બની રહો!