સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘ગની’ દહીંવાલા/કૃશિકાર જગે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કૃશિકાર જગે કહેવાઉં છું, દુર્ગંધ છે મારાં વસ્ત્રોમાં;
પણ શ્રમથી ઘસાતા હાથ મહીં ચંદનની ફોરમ રાખું છું.