સરળ અલંકાર-વિવેચન/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

ઉપેન્દ્ર પંડ્યાની ‘સરળ અલંકાર-વિવેચન’ અલંકાર વિશેની સરળ સમજૂતી આપતી વિદ્યાર્થીલક્ષી પુસ્તિકા છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાં ઉપકારક થાય એ દૃષ્ટિએ કવિતા અને અલંકાર વિષયક ચર્ચા સાથે અહીં પિસ્તાળીશ જેટલા અલંકારોની સદૃષ્ટાંત છણાવટ કરવામાં આવી છે.