સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દર્દે દીવાની
Jump to navigation
Jump to search
૬. દર્દ દીવાની
મીરાંબાઈ
દર્દ ન જાને મેરા કોઈ રે, મૈં તો દર્દે દીવાની.
સ્વાધ્યાય
૧. ગુજરાતીઓ વાણિજ્યપ્રધાન લોકો છે, અને ગુજરાતીઓની એ વિશેષતાની અસર મીરાંમાં પણ બતાવવી હોય તો કયા પદમાંથી તમે તે બતાવશો? ચોક્કસ પંક્તિ ટાંકો.
૨. ‘દિલ ખોલીને દીવો કરો’ એવા બોધ દ્વારા મીરાં શું કહેવા ઇચ્છે છે?
૩. ‘ચાંદા સૂરજનું તેજ’ અને ‘આગિયા સાથેની પ્રીત’ એટલે શું?
૪. રામ રમકડાનું મીરાંએ કરેલું વર્ણન આપો.
૫. ‘બોલે ઝીણા મોર’ કાવ્યને તમે કેવી રીતે સમજ્યા છો તે ટૂંકમાં લખો.
૬. મીરાંનું દર્દ કયું છે? તેથી તેની કેવી સ્થિતિ થઈ છે? તેનું ઓસડ શું?