હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/કેટલી લાચાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેટલી લાચાર

કેટલી લાચાર સૌરભ થઈ ગઈ,
બાગમાં તો સાવ હલ્કીફૂલ હતી,
કાચની શીશીમાં હતપ્રભ થઈ ગઈ.

દોસ્ત ૧૪૫