હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સારા નરસા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સારા નરસા

સારા-નરસાના કશા પરદા નથી,
વિશ્વનું પ્રતિબિંબ પરપોટો ઝીલે,
સાફદિલ તત્ત્વોને આવરદા નથી.

દોસ્ત ૧૪૭