‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પ્રત્યક્ષ’ ગયા-અંકની સમીક્ષા–


‘પ્રત્યક્ષ’ – ગત-અંક-સમીક્ષા

[‘પ્રત્યક્ષ’ના સંપાદકે, એમના પ્રગટ થતા અંકોની સમીક્ષા પણ, નિમંત્રણ આપીને કરાવેલી, અને પ્રતિભાવ-વિશેષ-પત્ર રૂપે અહીં રજૂ કરી છે. આવા સમીક્ષિત પ્રતિભાવો પૈકીના કેટલાક પસંદ કરીએ અહીં મૂક્યા છે.]