Atulraval
Created page with "{{SetTitle}} {{Heading| ૨૪. ઘર | }} {{center|<poem> આ રોજ સવારે આંગણથી આરંભાતો ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો : આ મારગ. ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્ કે છળી બેઉને રહે કાળ પોતે વહેતો. હું હળવે હૈયે મારગ પ..."
23:15
+2,776