બે હજાર ચોવીસ સમક્ષ/પરિશીલન – અનિલા દલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
ચિંતનાત્મક કવિતાની વાત કરતી વખતે મધ્યકાલીન ગુજરાતી કવિઓ અને સુન્દરમ્‌થી માંડીને રાજેન્દ્ર શાહની કવિતાની અહીં ચર્ચા છે. પસંદ કરેલાં અવતરણો અભ્યાસીઓને મૂળ કૃતિઓના વાચન માટે પ્રેરણા આપશે. જ્ઞાની કવિ કબીરનો પ્રભાવ તો રવીન્દ્રનાથ ઠાકુર પર ખાસ્સો – તેમણે કબીરનાં આપેલાં અવતરણો તો અદ્‌ભુત છે, એનાથી પ્રતીતિ થાય છે કે અનિલા દલાલને કબીર વાણીનો ખાસ્સો પરિચય છે – તેમનાં અવતરણો આજે પણ આપણને હૃદયસ્પર્શી લાગે છે. દા.ત.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ના જાને તેરા સાહિબ કૈસા હૈ
{{Block center|'''<poem>ના જાને તેરા સાહિબ કૈસા હૈ
મસજિત ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ
મસજિત ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ
{{gap|8em}}તેરા બહિરા હૈ?
{{gap|8em}}તેરા બહિરા હૈ?
ચિઉંરીકે પગ નેવર બાજે સો ભી સાહિબ  
ચિઉંરીકે પગ નેવર બાજે સો ભી સાહિબ  
{{gap|8em}}સુનતા હૈ!</poem>}}
{{gap|8em}}સુનતા હૈ!</poem>'''}}
<br>
 
{{Block center|'''<poem>પોથી પઢિ પઢિ જગ મુઆ પંડિત ભયા ન કોઈ

ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.</poem>'''}}

Navigation menu