52
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
{{Heading|વાની મારી કોયલ | ચુનીલાલ મડિયા}} | {{Heading|વાની મારી કોયલ | ચુનીલાલ મડિયા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગયે વર્ષે રવા પટેલને બરાબર મનગમતાં બિયારણનો જોગ ન થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘામાં શેરડીનાં બબ્બે આંખાળાં માદળિયાં રોપી દીધેલાં. પરિણામે, સાચાં પેટાળની સરવાણીઓવાળી | ગયે વર્ષે રવા પટેલને બરાબર મનગમતાં બિયારણનો જોગ ન થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘામાં શેરડીનાં બબ્બે આંખાળાં માદળિયાં રોપી દીધેલાં. પરિણામે, સાચાં પેટાળની સરવાણીઓવાળી તરકોશીમાંથી પાણી ખેંચી ખેંચીને બે જોડ નાડાંનો સોથ વળી ગયો પણ નોરતાં ઊતરતાં તો ચાર-ચાર આંગળના દળવાળા શેરડીના સાંઠા ક્યારામાં ન સમાતાં ત્રાંસા ઢળવા લાગ્યા અને દિવાળી ટાણે તો પડું પડું થતા એ લેલૂંબ માંડવાઓને ફરતી વાંસવળીઓની આડ બાંધવી પડી. | ||
વેપારીઓએ રવા પટેલને બહુ બહુ સમજાવ્યો કે મૂઠીમાં ન સમાય એવી જાડી કાતરીવાળી શેરડીને પીલવી રહેવા દિયો અને કાપીને પડખેના શહેરની શાકમાર્કિટમાં વેચી આવો, પણ રવા પટેલે તો છેવટ લગી ચારેચાર | વેપારીઓએ રવા પટેલને બહુ બહુ સમજાવ્યો કે મૂઠીમાં ન સમાય એવી જાડી કાતરીવાળી શેરડીને પીલવી રહેવા દિયો અને કાપીને પડખેના શહેરની શાકમાર્કિટમાં વેચી આવો, પણ રવા પટેલે તો છેવટ લગી ચારેચાર વીઘાને પીલવાનો જ આગ્રહ રાખ્યો. | ||
શહેરની બજારમાં મળનાર દેખીતો નફો જતો કરીને ઘરઆંગણે ચાર | શહેરની બજારમાં મળનાર દેખીતો નફો જતો કરીને ઘરઆંગણે ચાર વીઘાના વાડને ચિચોડે પીલવાનો જગન આદરવા પાછળ રવા પટેલના જઈફ, અંધ દાદા નેણશી ભગતની એક અંતરતમ મુગ્ધ એષણા સંતોષવાની નેમ હતી. નેણશી ભગતને રવા પટેલ સિવાય બીજું કોઈ સંતાન નહોતું અને રવા પટેલની પણ અવસ્થા પાકટ થવા આવી અને ત્રણ-ત્રણ ઘર કરી ચૂક્યા તોપણ પહેલાં ઘરવાળાંને પેટે અઘરણીની સંતી અવતરી, એ સંતીને જ સાત ખોટની દીકરી અને દીકરો બધું ગણીને સંતોષ માનવો પડ્યો હતો. નેણશી ભગતની બંને આંખોમાં કૂવા પડ્યા અને શરીર આખામાં બુઢાપો પ્રવેશી ગયો તોપણ પોતાના એકના એક દીકરા રવાને ઘેરે સતીનાં ઘોડિયાંલગન પછી મંગળ અવસર આવી જ નહોતો શક્યો. જે ગામની ભોંય ચૂમીને પોતાની કાયા ઘડાણી છે, અને પરસ્પર સહકારના પાયા ઉપર રચાયેલ સમાજરચનાના ડગલે ને પગલે વહોરવા પડતા અનેક ઋણનું જેના ઉપર ભારણ વધી ગયું હતું, તે સામાજિક ફરજોનો જાગરૂક આદમી, એ ઋણ-ફેડનનો પોતાને ત્યાં અવસર નહિ સાંપડતાં પોતે એ ઋણભારમાં ગૂંગળાતો હતો. બરાબર ટાંકણે જ રવા પટેલે વાઢ વાવી દીધો અને નેણશી ભગતે વૈશાખે આવનાર સંતીના મોટા આણાના પ્રસંગને ચિચોડો ફરવાના પ્રસંગ સાથે જોડી દીધો અને પુત્રવિહોણા રવા પટેલને ઘેર પુત્રલગ્ન જેટલી ધામધૂમ મંડાણી. | ||
ચાર વીઘાંમાં પથરાયેલ શેરડીનાં લીલાંછમ પાંદડાંના પડથારમાં ઉત્તર-દખ્ખણના વાયરા આવે ત્યારે એકમેકને આલિંગતા ઊભેલા સાંઠાઓના પોપટિયા રંગના સાગરમાં જાણે કે દરિયાઈ મોજાંની લહેરો ઉત્પન્ન થતી. જોનારા આદમીઓની આંખો ઠરતી અને કહેતા : ‘ધરતીએ પણ પેટ કાઢ્યું છે ને કાંઈ! ધૂળમાંથી ધાન પકવે છે! ભોમકાને કુંવારી અમથી નહિ કીધી હોય!’ | ચાર વીઘાંમાં પથરાયેલ શેરડીનાં લીલાંછમ પાંદડાંના પડથારમાં ઉત્તર-દખ્ખણના વાયરા આવે ત્યારે એકમેકને આલિંગતા ઊભેલા સાંઠાઓના પોપટિયા રંગના સાગરમાં જાણે કે દરિયાઈ મોજાંની લહેરો ઉત્પન્ન થતી. જોનારા આદમીઓની આંખો ઠરતી અને કહેતા : ‘ધરતીએ પણ પેટ કાઢ્યું છે ને કાંઈ! ધૂળમાંથી ધાન પકવે છે! ભોમકાને કુંવારી અમથી નહિ કીધી હોય!’ | ||
edits