32,003
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
‘આવી ઘટનાઓ કે વાતોનો પડઘો આ ‘કણસાટ’માં છે. આપ પરિસ્થિતિઓ અને ઘટનાઓની સંવેદનશીલતા અનુભવશો.’ (પૃ. ૮) | ‘આવી ઘટનાઓ કે વાતોનો પડઘો આ ‘કણસાટ’માં છે. આપ પરિસ્થિતિઓ અને ઘટનાઓની સંવેદનશીલતા અનુભવશો.’ (પૃ. ૮) | ||
આ બધી જ વાર્તાઓમાંથી પસાર થતાં એક બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વાર્તાકાર મૂળભૂત આવેગો કે વૃત્તિઓના આલેખનથી આગળ વધી શકવામાં જાણે કે અસમર્થ છે. આસપાસના પરિવેશમાં બનતી ઘટનાઓને, પ્રસંગોને કાચી સામગ્રી તરીકે લેતાં વાર્તાકાર તેને પરિપક્વ બનાવી શકવામાં સફળ થતાં નથી. દરેક વાર્તા ઊઘડે છે ખરી, પરંતુ શિથિલ વસ્તુસંકલનાને કારણે સામગ્રીના ઢગલા જેવી લાગે છે. માત્ર ઘટનાઓને ઘસીઘસીને ચમકાવીને રજૂ કરવાની જહેમત લેવાને બદલે વાર્તારસમાં બોળીને આ કથાનકો પ્રગટ થયાં હોત તો અવશ્ય લક્ષ્યગામી પુરવાર થાત. વાર્તાઓ વધુ પડતી બોલકી છે. એકંદરે સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરવામાં સર્જકનો પનો પણ ટૂંકો જ પડ્યો છે તેવું સ્પષ્ટ પણે કહી શકાય. | આ બધી જ વાર્તાઓમાંથી પસાર થતાં એક બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વાર્તાકાર મૂળભૂત આવેગો કે વૃત્તિઓના આલેખનથી આગળ વધી શકવામાં જાણે કે અસમર્થ છે. આસપાસના પરિવેશમાં બનતી ઘટનાઓને, પ્રસંગોને કાચી સામગ્રી તરીકે લેતાં વાર્તાકાર તેને પરિપક્વ બનાવી શકવામાં સફળ થતાં નથી. દરેક વાર્તા ઊઘડે છે ખરી, પરંતુ શિથિલ વસ્તુસંકલનાને કારણે સામગ્રીના ઢગલા જેવી લાગે છે. માત્ર ઘટનાઓને ઘસીઘસીને ચમકાવીને રજૂ કરવાની જહેમત લેવાને બદલે વાર્તારસમાં બોળીને આ કથાનકો પ્રગટ થયાં હોત તો અવશ્ય લક્ષ્યગામી પુરવાર થાત. વાર્તાઓ વધુ પડતી બોલકી છે. એકંદરે સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરવામાં સર્જકનો પનો પણ ટૂંકો જ પડ્યો છે તેવું સ્પષ્ટ પણે કહી શકાય. | ||
વાર્તાકારની ભાષામાં અંગ્રેજી શબ્દોનો અતિરેક જોવા મળે છે. ઘણીબધી વાર બિનજરૂરી હોય ત્યાં પણ એ પ્રકારના શબ્દપ્રયોગો અવરોધ ઊભો કરનારા બને છે. થોડી ભાષાકીય ભૂલો પણ ટાળી શકાઈ હોત. હું થોડાં દૃષ્ટાંતો અહીં ટાંકું છું. – | |||
– ખાંડનો problem હોય તો અડધી ખાંડ અને અડધો ગોળ પણ નાખી શકાય. ફિગર કૉન્શિયસ ગૃહિણીઓ એક નવી ચર્ચામાં ઊતરી.{{right|(‘ગાજરનો હલવો’ પૃ. ૩૧)}}<br> | – ખાંડનો problem હોય તો અડધી ખાંડ અને અડધો ગોળ પણ નાખી શકાય. ફિગર કૉન્શિયસ ગૃહિણીઓ એક નવી ચર્ચામાં ઊતરી.{{right|(‘ગાજરનો હલવો’ પૃ. ૩૧)}}<br> | ||
– કદાચ નોકરીની શરૂઆત કરી ત્યારે આટલા વિકલ્પો નહોતા, આટલી ખાનગી કંપનીઓ નહોતી, ગ્લોબલાઇઝેશન નહોતું અને હેડ-હન્ટર્સ તો ઘણી દૂરની વાત હતી. આજે જ્યારે સાતેક કરતાં વધુ વિભાગોનો અનુભવ મેળવી ચૂકી, ત્યારે માર્કેટ અને નોકરીનો સીન બદલાઈ ગયો છે. એ જ વેળા સુબ્રત બાગચીનો લેખ યાદ આવ્યો — તમારા જીવનની અજાણી વ્યક્તિ—સ્ટ્રેન્જર ઇન યોર લાઈફ. {{right|(‘હૂંફાળો ખૂણો’ પૃ. ૧૬૩ )}}<br> | – કદાચ નોકરીની શરૂઆત કરી ત્યારે આટલા વિકલ્પો નહોતા, આટલી ખાનગી કંપનીઓ નહોતી, ગ્લોબલાઇઝેશન નહોતું અને હેડ-હન્ટર્સ તો ઘણી દૂરની વાત હતી. આજે જ્યારે સાતેક કરતાં વધુ વિભાગોનો અનુભવ મેળવી ચૂકી, ત્યારે માર્કેટ અને નોકરીનો સીન બદલાઈ ગયો છે. એ જ વેળા સુબ્રત બાગચીનો લેખ યાદ આવ્યો — તમારા જીવનની અજાણી વ્યક્તિ—સ્ટ્રેન્જર ઇન યોર લાઈફ. {{right|(‘હૂંફાળો ખૂણો’ પૃ. ૧૬૩ )}}<br> | ||