31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
૩. પત્રમાં પાદનોંધ કે પુચ્છનોંધની જરૂર ન હોય તેવી માન્યતાને કારણે અહીં તેમનો ઉપયોગ પણ નહિ કરું. (એક આડ વાત : છેલ્લા કેટલાક વખતથી યુરપ-અમેરિકામાં મોટાભાગનાં વિરામચિહ્નો તેમ જ ફૂટનોટ્સ અને એન્ડનોટ્સનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવાનું વલણ વધતું જાય છે. પણ આપણા અભ્યાસી-વિદ્વાનો હજુ જૂની બ્રિટિશ પરંપરાને જ વળગી રહેવાનું પસંદ કરે છે.) | ૩. પત્રમાં પાદનોંધ કે પુચ્છનોંધની જરૂર ન હોય તેવી માન્યતાને કારણે અહીં તેમનો ઉપયોગ પણ નહિ કરું. (એક આડ વાત : છેલ્લા કેટલાક વખતથી યુરપ-અમેરિકામાં મોટાભાગનાં વિરામચિહ્નો તેમ જ ફૂટનોટ્સ અને એન્ડનોટ્સનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવાનું વલણ વધતું જાય છે. પણ આપણા અભ્યાસી-વિદ્વાનો હજુ જૂની બ્રિટિશ પરંપરાને જ વળગી રહેવાનું પસંદ કરે છે.) | ||
૪. હેમંત દવે : ‘હર્ષવદન ત્રિવેદી જેવા અભ્યાસી વિદ્વાન પાસે આવી શંકા રજૂ કરવા માટેનાં કારણો હશે જ.’ | ૪. હેમંત દવે : ‘હર્ષવદન ત્રિવેદી જેવા અભ્યાસી વિદ્વાન પાસે આવી શંકા રજૂ કરવા માટેનાં કારણો હશે જ.’ | ||
જો કારણો હોય તો તે રજૂ કરવાની કોઈ પણ સાચા ‘અભ્યાસી વિદ્વાન’ની ફરજ ન ગણાય? અને તેઓ કારણો રજૂ ન કરે તો પણ બીજા બધાએ વિના-કારણ પણ એમની વાત શિરસાવંદ્ય માની લેવાની? | |||
૫. અભ્યાસી કે વિદ્વાન હોવાનો દાવો ન જાતે કરનાર કે ન કોઈ મિત્ર પાસે કરાવનાર એક નાચીઝ પત્રલેખકે તેના પત્રમાં ચાર-ચાર કારણો આપ્યાં હોય તો તે અંગે થોડોક વિચાર કરવાની અભ્યાસી વિદ્વાનને જરૂર લાગે નહિ? | ૫. અભ્યાસી કે વિદ્વાન હોવાનો દાવો ન જાતે કરનાર કે ન કોઈ મિત્ર પાસે કરાવનાર એક નાચીઝ પત્રલેખકે તેના પત્રમાં ચાર-ચાર કારણો આપ્યાં હોય તો તે અંગે થોડોક વિચાર કરવાની અભ્યાસી વિદ્વાનને જરૂર લાગે નહિ? | ||
૬. સંસ્કૃત વ્યાકરણની પરિભાષા કોઈ સ્થાનિક જણ પાસેથી જાણીને કોઈ અંગ્રેજ પોતાના પુસ્તકમાં વાપરી જ ન શકે? પરિભાષા કોઈ પંડિત પાસેથી જાણી હોય તો તેટલા ખાતર ડ્રમન્ડનું વ્યાકરણ ‘મૌલિક’ નહિ, પણ ‘અનુવાદ’ બની જાય? | ૬. સંસ્કૃત વ્યાકરણની પરિભાષા કોઈ સ્થાનિક જણ પાસેથી જાણીને કોઈ અંગ્રેજ પોતાના પુસ્તકમાં વાપરી જ ન શકે? પરિભાષા કોઈ પંડિત પાસેથી જાણી હોય તો તેટલા ખાતર ડ્રમન્ડનું વ્યાકરણ ‘મૌલિક’ નહિ, પણ ‘અનુવાદ’ બની જાય? | ||