31,813
edits
(+1) |
No edit summary |

| Line 12: | Line 12: | ||
ઘણા બધા ચૂંટાયેલા સભ્યોની બનેલી મધ્યસ્થ સમિતિ શેની મધ્યસ્થી કરે છે એવો મજાકિયો સવાલ મેં એક સભ્યને કરેલો. એણે કહ્યું, ‘જ્ઞાનસત્રમાં અને પરિષદમાં કોને વ્યાખ્યાન માટે કે પેપર રજૂ કરવા માટે બોલાવવા એની ચર્ચા અમે કરીએ છીએ. એ સિવાય બીજું કંઈ નહિ.’ આવી ચૂંટણી માટે ઊભા ન રહેવું એ પણ અસહકારનો માર્ગ હોઈ શકે. | ઘણા બધા ચૂંટાયેલા સભ્યોની બનેલી મધ્યસ્થ સમિતિ શેની મધ્યસ્થી કરે છે એવો મજાકિયો સવાલ મેં એક સભ્યને કરેલો. એણે કહ્યું, ‘જ્ઞાનસત્રમાં અને પરિષદમાં કોને વ્યાખ્યાન માટે કે પેપર રજૂ કરવા માટે બોલાવવા એની ચર્ચા અમે કરીએ છીએ. એ સિવાય બીજું કંઈ નહિ.’ આવી ચૂંટણી માટે ઊભા ન રહેવું એ પણ અસહકારનો માર્ગ હોઈ શકે. | ||
સબળ પ્રતિકાર કે વૈકલ્પિક સંગીન પ્રોગ્રામ આપવા જેટલા સાહિત્યકારો સંગઠિત નથી એટલે આવું ચાલ્યા જ કરવાનું. જેમ સરકાર માટે કહેવાય છે એમ સાહિત્ય-સંસ્થાઓ વિશે પણ કહી શકાય : we get the Parishad that we deserve. પરિષદની પ્રતિમા ઊજળી બને એ માટે સાહિત્યકારોએ એમની પ્રતિમાને થોડી ઊજળી કરવી પડે – તમે ચીંધેલા કાર્યક્રમમાંથી થોડા ઉપાડી લઈને. | સબળ પ્રતિકાર કે વૈકલ્પિક સંગીન પ્રોગ્રામ આપવા જેટલા સાહિત્યકારો સંગઠિત નથી એટલે આવું ચાલ્યા જ કરવાનું. જેમ સરકાર માટે કહેવાય છે એમ સાહિત્ય-સંસ્થાઓ વિશે પણ કહી શકાય : we get the Parishad that we deserve. પરિષદની પ્રતિમા ઊજળી બને એ માટે સાહિત્યકારોએ એમની પ્રતિમાને થોડી ઊજળી કરવી પડે – તમે ચીંધેલા કાર્યક્રમમાંથી થોડા ઉપાડી લઈને. | ||
{{Poem2Close}} | |||
{{rh|મુંબઈઃ ૨૪-૧-૦૬|| – રસિક શાહનાં સ્મરણ}} | {{rh|મુંબઈઃ ૨૪-૧-૦૬|| – રસિક શાહનાં સ્મરણ}} | ||
| Line 21: | Line 22: | ||
‘પ્રત્યક્ષ’ (ઑક્ટો., ડિસે., ૨૦૦૫)માં તમે ગુજરાતી સાહિત્ય પરિષદનાં સો વર્ષ પૂરાં થયે ‘પરિષદની આરપાર’ એવું નિસ્બત અને સૂઝપૂર્વકનું પ્રાસ્તાવિક આપ્યું અને એમાં તટસ્થપણે એનાં આજ સુધીનાં કાર્યોનું અને કરવા જેવાં કાર્યોનું વિવરણ આપ્યું, તે સમયસરનું છે. આ સંસ્થા સાથે – હું લગભગ બાર વર્ષ સક્રિય જોડાયેલો રહ્યો છું. તમે આથી મારી પ્રતિક્રિયા જાણવા ઇચ્છો એ સ્વાભાવિક છે. તમે આ સંસ્થાની મંદ પડેલી વિદ્યાપ્રવૃત્તિ પર, એના કથળેલા વહીવટી ઢાંચા પર અને બીજાઓની ક્ષમતાને માર્ગ ન આપનારી એકકેન્દ્રી પરિપાટી પર યોગ્ય રીતે આંગળી મૂકી છે. તમારાં નિરીક્ષણોને પુષ્ટિ આપતા કેટલાક મુદ્દાઓને અહીં રજૂ કર્યા છે : | ‘પ્રત્યક્ષ’ (ઑક્ટો., ડિસે., ૨૦૦૫)માં તમે ગુજરાતી સાહિત્ય પરિષદનાં સો વર્ષ પૂરાં થયે ‘પરિષદની આરપાર’ એવું નિસ્બત અને સૂઝપૂર્વકનું પ્રાસ્તાવિક આપ્યું અને એમાં તટસ્થપણે એનાં આજ સુધીનાં કાર્યોનું અને કરવા જેવાં કાર્યોનું વિવરણ આપ્યું, તે સમયસરનું છે. આ સંસ્થા સાથે – હું લગભગ બાર વર્ષ સક્રિય જોડાયેલો રહ્યો છું. તમે આથી મારી પ્રતિક્રિયા જાણવા ઇચ્છો એ સ્વાભાવિક છે. તમે આ સંસ્થાની મંદ પડેલી વિદ્યાપ્રવૃત્તિ પર, એના કથળેલા વહીવટી ઢાંચા પર અને બીજાઓની ક્ષમતાને માર્ગ ન આપનારી એકકેન્દ્રી પરિપાટી પર યોગ્ય રીતે આંગળી મૂકી છે. તમારાં નિરીક્ષણોને પુષ્ટિ આપતા કેટલાક મુદ્દાઓને અહીં રજૂ કર્યા છે : | ||
૧. ‘સાહિત્યનો ઇતિહાસ’ અંગે એક વ્યાપક સલાહકાર સમિતિની રચના કરાયેલી. એની બેત્રણ સભાઓ થયેલી. સૂચનો પણ મળેલાં. પણ પરિષદ હંમેશાં કરે છે તેમ સમિતિને નિષ્ક્રિય કરી દીધેલી. કોઈપણ સમિતિની રચના કાર્યદિશા અને કાર્યવેગ માટે હોય છે. કાર્યને ઠેલવા કે મર્યાદાને છાવરવા માટે નહીં. | ૧. ‘સાહિત્યનો ઇતિહાસ’ અંગે એક વ્યાપક સલાહકાર સમિતિની રચના કરાયેલી. એની બેત્રણ સભાઓ થયેલી. સૂચનો પણ મળેલાં. પણ પરિષદ હંમેશાં કરે છે તેમ સમિતિને નિષ્ક્રિય કરી દીધેલી. કોઈપણ સમિતિની રચના કાર્યદિશા અને કાર્યવેગ માટે હોય છે. કાર્યને ઠેલવા કે મર્યાદાને છાવરવા માટે નહીં. | ||
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ - ૫’ નવ વર્ષે બહાર પાડ્યો છે તે પૂરા સ્વરૂપમાં નથી. મૂળની યોજનાને બાજુએ રાખી ઇતિહાસની સંકલના વગરના કેટલાક ઊભડક આસ્વાદલેખોનો પણ સંચય થયો છે. લખાણની પૂરી સંગતતા પણ જળવાયેલી નથી. મારું નામ સલાહકાર સમિતિ પર હોવાથી આ વાત મારે માટે દુઃખદ છે. | |||
૨. સ્વાધ્યાયપીઠો અને અભ્યાસકેન્દ્રો પ્રવૃત્તિ ગણાવાનાં સાધનો તરીકે શરૂ કરવાનો કોઈ અર્થ નથી. પરિષદનું અનુવાદકેન્દ્ર સૌથી વધુ કાર્યક્ષમ હોવું ઘટે એને સ્થાને કોઈ નિવૃત્ત અધિકારીના હાથમાં એ ઉત્સાહહીન અને નહીંવત્ બની ગયું છે. સ્વાધ્યાયપીઠમાં બબ્બે અભ્યાસીઓએ મધ્યકાળ પર બબ્બે વર્ષ લગી નાણાકીય વ્યવસ્થા હેઠળ કાર્ય કર્યું છે પણ આજદિન સુધી જાહેરમાં એનો કોઈ હિસાબ રજૂ થયો નથી. મધ્યકાળમાં જ્યારે સંશોધન લગભગ અટકી ગયું છે ત્યારે આવો હિસાબ મોટી ગરજ સારે તેમ છે. | ૨. સ્વાધ્યાયપીઠો અને અભ્યાસકેન્દ્રો પ્રવૃત્તિ ગણાવાનાં સાધનો તરીકે શરૂ કરવાનો કોઈ અર્થ નથી. પરિષદનું અનુવાદકેન્દ્ર સૌથી વધુ કાર્યક્ષમ હોવું ઘટે એને સ્થાને કોઈ નિવૃત્ત અધિકારીના હાથમાં એ ઉત્સાહહીન અને નહીંવત્ બની ગયું છે. સ્વાધ્યાયપીઠમાં બબ્બે અભ્યાસીઓએ મધ્યકાળ પર બબ્બે વર્ષ લગી નાણાકીય વ્યવસ્થા હેઠળ કાર્ય કર્યું છે પણ આજદિન સુધી જાહેરમાં એનો કોઈ હિસાબ રજૂ થયો નથી. મધ્યકાળમાં જ્યારે સંશોધન લગભગ અટકી ગયું છે ત્યારે આવો હિસાબ મોટી ગરજ સારે તેમ છે. | ||
૩. પરિષદમાં અમેરિકાનિવાસી શ્રી મણિલાલ જોશીની આર્થિક સહાયથી એક શ્રુતિદૃશ્ય ખંડ સંચાલિત હતો. એમાં રેકોર્ડિંગની પ્રાથમિક સુવિધા હતી. પરિષદમાં આજે એની કોઈ ભાળ મળતી નથી. પરિષદ જેવી સંસ્થા પાસે આ પ્રકારની વ્યવસ્થા એનું અનિવાર્ય અંગ લેખાવું જોઈએ. | ૩. પરિષદમાં અમેરિકાનિવાસી શ્રી મણિલાલ જોશીની આર્થિક સહાયથી એક શ્રુતિદૃશ્ય ખંડ સંચાલિત હતો. એમાં રેકોર્ડિંગની પ્રાથમિક સુવિધા હતી. પરિષદમાં આજે એની કોઈ ભાળ મળતી નથી. પરિષદ જેવી સંસ્થા પાસે આ પ્રકારની વ્યવસ્થા એનું અનિવાર્ય અંગ લેખાવું જોઈએ. | ||
| Line 253: | Line 254: | ||
{{rh|ભુજ, ૩૧-૧-૨૦૦૬|| – બાબુલાલ ગોર}} | {{rh|ભુજ, ૩૧-૧-૨૦૦૬|| – બાબુલાલ ગોર}} | ||
'''૭ ધ''' | '''૭ ધ'''

'''નરોત્તમ પલાણ''' | '''નરોત્તમ પલાણ'''

[સંદર્ભ : જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬, ડંકેશ ઓઝાની પત્રચર્ચા] | [સંદર્ભ : જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬, ડંકેશ ઓઝાની પત્રચર્ચા] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 265: | Line 266: | ||
{{rh|પોરબંદર : નવેમ્બર ૨૦૦૯|| – નરોત્તમ પલાણ}} | {{rh|પોરબંદર : નવેમ્બર ૨૦૦૯|| – નરોત્તમ પલાણ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
* પ્રિય પલાણજી, તમે જાણે કે અભિનિવેશ-મંચ પર ચડીને આપણા લોકશાહી (!) આદર્શ વિશે નાનુંસરખું પ્રવચન કરી દીધું. પરંતુ, તમારા જેવા નિર્દોષ વિચારકે એ ન જોયું કે ‘આ’ લોકશાહી-માયા કેવાં કેવાં રૂપ ધરીને, ભ્રષ્ટ આચાર કરનારને ઊજળા ઝભ્ભા પહેરાવે છે ને તેથી, તમે જેને ‘નાગરિકશ્રી’ કહો છો તે તો, ‘અખા, માયા કરે ફજેત; ખાતા ખાંડ ને ચાવે રેત’ એવો ભોંઠપનો અનુભવ કરે છે! | <nowiki>*</nowiki> પ્રિય પલાણજી, તમે જાણે કે અભિનિવેશ-મંચ પર ચડીને આપણા લોકશાહી (!) આદર્શ વિશે નાનુંસરખું પ્રવચન કરી દીધું. પરંતુ, તમારા જેવા નિર્દોષ વિચારકે એ ન જોયું કે ‘આ’ લોકશાહી-માયા કેવાં કેવાં રૂપ ધરીને, ભ્રષ્ટ આચાર કરનારને ઊજળા ઝભ્ભા પહેરાવે છે ને તેથી, તમે જેને ‘નાગરિકશ્રી’ કહો છો તે તો, ‘અખા, માયા કરે ફજેત; ખાતા ખાંડ ને ચાવે રેત’ એવો ભોંઠપનો અનુભવ કરે છે! | ||
તમે જેમને ‘અવાજ ઊંચો કરીને બોલો!’ એવી હાકલ કરો છો એવા તો, સંસ્થાકીય વહીવટ-વ્યવસ્થામાં સંકળાતા હોય ને ન સંકળાતા હોય એ બધાને ભેગા કરો તોપણ ખૂબ જ ઓછી સંખ્યામાં છે. ને તમે હાકલ કરો કે ન કરો. એમાંના કેટલાક તો બોલ્યા જ છે – ગળું દુખી જાય ને માથું ફાટી જાય એટલું, સતત, બોલ્યા છે; બિલકુલ વિધાયક સૂચનો ને ઉપાયો એમણે ધર્યાં છે, કામ કર્યાં છે. સંસ્થા-વિરતિ કંઈ અમથી નથી આવતી! સરખું-સારું થશે એવી આશાએ, અંદર જઈને વર્ષો સુધી મથામણ કરી છે એ પછી આવી છે. ને જે નથી જ પડ્યા સંસ્થાઓના વહીવટમાં આજ સુધી કદી પણ, તે લેખકો વધુ શાણા છે એની પ્રતીતિ થઈ છે. એ ફોબિયા નથી જ. દૃષ્ટિકોણ છે – નિર્ણય છે : સાહિત્યસંસ્થાની વહીવટ પાંખને ન સ્પર્શવું, વિદ્યાપાંખને જરૂર સ્પર્શવું. | તમે જેમને ‘અવાજ ઊંચો કરીને બોલો!’ એવી હાકલ કરો છો એવા તો, સંસ્થાકીય વહીવટ-વ્યવસ્થામાં સંકળાતા હોય ને ન સંકળાતા હોય એ બધાને ભેગા કરો તોપણ ખૂબ જ ઓછી સંખ્યામાં છે. ને તમે હાકલ કરો કે ન કરો. એમાંના કેટલાક તો બોલ્યા જ છે – ગળું દુખી જાય ને માથું ફાટી જાય એટલું, સતત, બોલ્યા છે; બિલકુલ વિધાયક સૂચનો ને ઉપાયો એમણે ધર્યાં છે, કામ કર્યાં છે. સંસ્થા-વિરતિ કંઈ અમથી નથી આવતી! સરખું-સારું થશે એવી આશાએ, અંદર જઈને વર્ષો સુધી મથામણ કરી છે એ પછી આવી છે. ને જે નથી જ પડ્યા સંસ્થાઓના વહીવટમાં આજ સુધી કદી પણ, તે લેખકો વધુ શાણા છે એની પ્રતીતિ થઈ છે. એ ફોબિયા નથી જ. દૃષ્ટિકોણ છે – નિર્ણય છે : સાહિત્યસંસ્થાની વહીવટ પાંખને ન સ્પર્શવું, વિદ્યાપાંખને જરૂર સ્પર્શવું. | ||
લોકશાહીની, ઉત્તમ કાર્યોની, વિડંબના કોણ કરે છે? ઓછી શક્તિવાળા પણ મોટી આકાંક્ષાવાળા લોભીઓ; સર્જકતાએ અને અભ્યાસે કૃપણ, બહુ જ મધ્યમ બરના, એથી શોર્ટકટ શોધનારા સ્વાર્થ-સાધુઓ એવા સાહિત્યિકો (ને એ જ મતદારો) મોટી સંખ્યામાં છે. એમને થોડુંક થોડુંક આપતા જઈને વશમાં રાખનાર એકબે ઇલમીઓ મેદાન મારી જતા હોય છે. તમે તો બહુ જ આકરી રીતે એમને ‘બાપ બની જનાર હરામખોર’ કહ્યા છે. હું એટલું કહીશ : અન્યથાકર્તુમ્ સમર્થાઃ... | લોકશાહીની, ઉત્તમ કાર્યોની, વિડંબના કોણ કરે છે? ઓછી શક્તિવાળા પણ મોટી આકાંક્ષાવાળા લોભીઓ; સર્જકતાએ અને અભ્યાસે કૃપણ, બહુ જ મધ્યમ બરના, એથી શોર્ટકટ શોધનારા સ્વાર્થ-સાધુઓ એવા સાહિત્યિકો (ને એ જ મતદારો) મોટી સંખ્યામાં છે. એમને થોડુંક થોડુંક આપતા જઈને વશમાં રાખનાર એકબે ઇલમીઓ મેદાન મારી જતા હોય છે. તમે તો બહુ જ આકરી રીતે એમને ‘બાપ બની જનાર હરામખોર’ કહ્યા છે. હું એટલું કહીશ : અન્યથાકર્તુમ્ સમર્થાઃ... | ||
| Line 293: | Line 294: | ||
'''૭ પ'''
| '''૭ પ'''

'''કનુભાઈ જાની''' | '''કનુભાઈ જાની'''

[સંદર્ભ : ‘પરિષદની આરપાર’ પરિષદ સંશોધકોનો અખાડો બનવી જોઈએ.] | [સંદર્ભ : ‘પરિષદની આરપાર’ પરિષદ સંશોધકોનો અખાડો બનવી જોઈએ.] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||