31,948
edits
No edit summary |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
{{rh|૨૪, સત્યકામ, અમદાવાદ-૧૫.|| – જયંત કોઠારી}} | {{rh|૨૪, સત્યકામ, અમદાવાદ-૧૫.|| – જયંત કોઠારી}} | ||
'''૨૩ ખ''' | <poem>'''૨૩ ખ''' | ||
[૨] | [૨]</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સામયિક લેખ-સૂચિ : ૧૯૯૬’ વિશે મારાં કેટલાંક નિરીક્ષણો આ મુજબ છે. | ‘સામયિક લેખ-સૂચિ : ૧૯૯૬’ વિશે મારાં કેટલાંક નિરીક્ષણો આ મુજબ છે. | ||
| Line 30: | Line 30: | ||
{{rh|ગ્રંથપાલ. શામળદાસ કોલેજ, ભાવનગર-૨|| –ભાર્ગવ જાની}} | {{rh|ગ્રંથપાલ. શામળદાસ કોલેજ, ભાવનગર-૨|| –ભાર્ગવ જાની}} | ||
'''૨૩ ગ''' | <poem>'''૨૩ ગ''' | ||
[૩] | [૩]</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કિશોર વ્યાસે મહેનત લેવી પડે એવું, ને સૂઝવાળું, કામ કર્યું છે. સૂચિ જોતાં જણાયું કે આવી યોજના ગ્રાફ જેવી છે. ગ્રાફના ચડાવ ઉતાર પરથી વિકાસની લાક્ષણિકતાનો ખ્યાલ આવે. એમ આ સૂચિ સૂચવી જાય છે કે કેવાકેવા પ્રકારનાં લખાણો થયાં છે – શેના પર વધુ ભાર રહ્યો છે ને શેના પર ઓછો... એમ કહીએ કે, ગયા વર્ષે ગૂર્જર વિવેચકે-અવલોકનકારે કેવું પર્ફોર્મન્સ કર્યું, તો જુઓ આ સૂચિ! બીજો ખ્યાલ એ આવે છે કે કેટલા લેખકો સક્રિય રહ્યા છે. પીએચ.ડી., એમ.ફીલ. કરતા વિદ્યાર્થીઓને પણ આ સૂચિ મદદરૂપ થશે... | કિશોર વ્યાસે મહેનત લેવી પડે એવું, ને સૂઝવાળું, કામ કર્યું છે. સૂચિ જોતાં જણાયું કે આવી યોજના ગ્રાફ જેવી છે. ગ્રાફના ચડાવ ઉતાર પરથી વિકાસની લાક્ષણિકતાનો ખ્યાલ આવે. એમ આ સૂચિ સૂચવી જાય છે કે કેવાકેવા પ્રકારનાં લખાણો થયાં છે – શેના પર વધુ ભાર રહ્યો છે ને શેના પર ઓછો... એમ કહીએ કે, ગયા વર્ષે ગૂર્જર વિવેચકે-અવલોકનકારે કેવું પર્ફોર્મન્સ કર્યું, તો જુઓ આ સૂચિ! બીજો ખ્યાલ એ આવે છે કે કેટલા લેખકો સક્રિય રહ્યા છે. પીએચ.ડી., એમ.ફીલ. કરતા વિદ્યાર્થીઓને પણ આ સૂચિ મદદરૂપ થશે... | ||