અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/અહીં છે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અહીં છે|બકુલેશ દેસાઈ}} <poem> ::::::::::::::અહીં કાચ ને પથ્થરો પણ અહીં છ...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
::::::::::::::અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
::::::::::::::અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.
::::::::::::::બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.


કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં
::::::::::::::કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં
બચેલો મધુર અંતરો પણ અહીં છે.
::::::::::::::બચેલો મધુર અંતરો પણ અહીં છે.


ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
::::::::::::::ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.
::::::::::::::ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.


ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
::::::::::::::ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.
::::::::::::::પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.


અહં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
::::::::::::::અહં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.
::::::::::::::કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.
</poem>
</poem>
18,450

edits

Navigation menu