32,402
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ઉખાણું વિશે|જયન્ત પાઠક}} | {{Heading|ઉખાણું વિશે|જયન્ત પાઠક}} | ||
{{center|''' | {{center|'''ઉખાણું'''<br>'''હરીન્દ્ર દવે'''}} | ||
{{center|'''<poem> | {{center|'''<poem>દૂધે ધોઈ ચાંદની</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી હરીન્દ્ર દવેના સર્જનનું અધઝાઝેરું ઉત્તમ એમનાં ગીતોમાં ઊતર્યું છે. એમની કેફિયત પ્રમાણે કવિતાલેખનના આરંભકાળે એમને જે માર્ગદર્શકો મળ્યા તેમણે એમને માત્ર કવિતા નહિ, પણ પોતાની કવિતા રચવાની શીખ આપી ને એમણે એ ગાંઠે બાંધી, પરિણામે એમની કૃતિઓમાં એમની નિજી મુદ્રા ઊઠતી જોવા મળે છે. કાવ્યસર્જનનો આરંભ કરનાર સૌ મહત્ત્વાકાંક્ષી નવકવિઓએ હરીન્દ્રને મળેલી શીખ ધ્યાનમાં રાખવા જેવી છે. | શ્રી હરીન્દ્ર દવેના સર્જનનું અધઝાઝેરું ઉત્તમ એમનાં ગીતોમાં ઊતર્યું છે. એમની કેફિયત પ્રમાણે કવિતાલેખનના આરંભકાળે એમને જે માર્ગદર્શકો મળ્યા તેમણે એમને માત્ર કવિતા નહિ, પણ પોતાની કવિતા રચવાની શીખ આપી ને એમણે એ ગાંઠે બાંધી, પરિણામે એમની કૃતિઓમાં એમની નિજી મુદ્રા ઊઠતી જોવા મળે છે. કાવ્યસર્જનનો આરંભ કરનાર સૌ મહત્ત્વાકાંક્ષી નવકવિઓએ હરીન્દ્રને મળેલી શીખ ધ્યાનમાં રાખવા જેવી છે. | ||