31,764
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
તે પછી કવિ પુનઃ એક વિલક્ષણ સ્થિતિને નિરૂપે છે. પ્રિયતમા પ્રિયતમને અતીતનું સ્મરણ કરાવે એ સ્થિતિ વિલક્ષણ છે. જીવનમાં ‘તને સાંભરે રે’ — ‘મને કેમ વીસરે રે?’ જેવાં પ્રસંગો બહુ વિરલ નથી. પ્રેમિકા પ્રેમીને સંસ્મરણો તાજાં કરી આપે એ સ્થિતિ રોમાંચક પમ ખરી. વસ્તુતઃ અહીં સ્મરણ કરવા-કરાવવાની એખ સંકુલ રમણા સાકાર થતી લાગે છે. પ્રિયતમાનએ તો જાણે જૂનાં સ્મરણ યાદ અપાવ્યાં, પણ વાત ત્યાં પૂરી થતી નથી. કવિની તૃષ્ણા કદાચ વધારે છે. તેઓ ઇચ્છે છે કે સ્મરણ તાજાં કરવા-કરાવવાનો આ દોર ચાલ્યા જ કરે, પણ એય કાંઈ એમ ને એમ નહિ. ‘તો કહું’ની શરત તો ઊભી જ છે, અને એ શરત ‘કહો તો કહું’ની કાફિયા-રદીફયુક્ત પદાવલિથી ઘણી રમણીય બની છે. ‘તો કહું’ પહેલાં ‘કહું’ના કુળનો જ ‘કહો’ શબ્દ પ્રયોજાતાં પંક્તિમાંનું ભાવસૌન્દર્ય વધ્યું છે. | તે પછી કવિ પુનઃ એક વિલક્ષણ સ્થિતિને નિરૂપે છે. પ્રિયતમા પ્રિયતમને અતીતનું સ્મરણ કરાવે એ સ્થિતિ વિલક્ષણ છે. જીવનમાં ‘તને સાંભરે રે’ — ‘મને કેમ વીસરે રે?’ જેવાં પ્રસંગો બહુ વિરલ નથી. પ્રેમિકા પ્રેમીને સંસ્મરણો તાજાં કરી આપે એ સ્થિતિ રોમાંચક પમ ખરી. વસ્તુતઃ અહીં સ્મરણ કરવા-કરાવવાની એખ સંકુલ રમણા સાકાર થતી લાગે છે. પ્રિયતમાનએ તો જાણે જૂનાં સ્મરણ યાદ અપાવ્યાં, પણ વાત ત્યાં પૂરી થતી નથી. કવિની તૃષ્ણા કદાચ વધારે છે. તેઓ ઇચ્છે છે કે સ્મરણ તાજાં કરવા-કરાવવાનો આ દોર ચાલ્યા જ કરે, પણ એય કાંઈ એમ ને એમ નહિ. ‘તો કહું’ની શરત તો ઊભી જ છે, અને એ શરત ‘કહો તો કહું’ની કાફિયા-રદીફયુક્ત પદાવલિથી ઘણી રમણીય બની છે. ‘તો કહું’ પહેલાં ‘કહું’ના કુળનો જ ‘કહો’ શબ્દ પ્રયોજાતાં પંક્તિમાંનું ભાવસૌન્દર્ય વધ્યું છે. | ||
પ્રસ્તુત ગઝલના અંતિમ શેરમાં પણ કવિએ વિરોધાભાસી ભાવવાચક શબ્દોની સહોપસ્થિતિમાં કાવ્યત્વના સૌન્દર્યને પ્રગટાવવાની યુક્તિ અજમાવી છે. અહીં સહોપસ્થિતિમાં કાવ્યત્વના સૌન્દર્યને પ્રગટાવવાની યુક્તિ અજમાવી છે. અહીં જે ‘બેહોશી’ છે તે નિરર્થક નથી, બલકે ઉપકારક છે, કેમ કે એ ‘બેહોશી’માંથી જ ‘હોશ’નાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. શેર અધ્યાત્મભાવને આંબે છે. જીવનરહસ્યોનો કિંચિત્ તાગ મેથવવા માટે ચિત્તની સમાધિવત્ અવસ્થા | પ્રસ્તુત ગઝલના અંતિમ શેરમાં પણ કવિએ વિરોધાભાસી ભાવવાચક શબ્દોની સહોપસ્થિતિમાં કાવ્યત્વના સૌન્દર્યને પ્રગટાવવાની યુક્તિ અજમાવી છે. અહીં સહોપસ્થિતિમાં કાવ્યત્વના સૌન્દર્યને પ્રગટાવવાની યુક્તિ અજમાવી છે. અહીં જે ‘બેહોશી’ છે તે નિરર્થક નથી, બલકે ઉપકારક છે, કેમ કે એ ‘બેહોશી’માંથી જ ‘હોશ’નાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. શેર અધ્યાત્મભાવને આંબે છે. જીવનરહસ્યોનો કિંચિત્ તાગ મેથવવા માટે ચિત્તની સમાધિવત્ અવસ્થા આવશ્યક છે. અને તોયે એ અવસ્થા બધાં રહસ્યોને ઉદ્ઘાટિત ન કરે એમ પણ બને. સમાધિસ્થિતિ તો એ રહસ્યો પ્રત્યે બહુબહુ તો અંગુલિનિર્દેશ કરી શકે. એ રહસ્યોનો શક્ય એટલો વધુ પાર પામવા માટે બેહોશીની સાથે થોડાંક હોશ, સમાધિ અવસ્થાની સાથે થોડી જાગૃતિ પણ જરૂરી બને. એને કદાચ તુરીયાવસ્થા કહેતા હશે. અભાનતા અને સભાનતાની વચ્ચે ઝૂલતી ચિત્તની સ્થિતિનો આનંદ કંઈક અ-લૌકિક હોવાનો. દ્વન્દ્વાતીત અવસ્થા શું આને કહેતા હશે? | ||
હરીન્દ્રભાઈની આ કદાચ ઉત્તમોત્તમ ગઝલ ન પણ હોય, પરંતુ તે સુપરિચિત હરીન્દ્રશાઈ વિશેષોથી સંપૃક્ત છે; અપવાદ એ કે આ ગઝલમાં સીધો મૃત્યુવિષયક શેર નથી. કવિનું રદીફ-કાફિયાઆયોજન અહીં વિશિષ્ય અને તંગ હોવાની સાથે કિંચિત્ ક્લિષ્ટ પણ છે. આ મોટા મુશાયરાની નહિ, પણ એકાન્તની સભા માટેની ગઝલ છે. કવિતા લેખે તે તેની સફળતા છે. અહીં ‘બોલતા મિસરાઓ’ અને ‘ચોટદાર કાફિયાઓ’નો કસબ નથી. કાફિયાબંધીને તો અહીં વિશિષ્ટ અને તંગ હોવાની સાથે કિંચિત્ ક્લિષ્ટ પણ છે. આ મોટા મુશાયરાની નહિ, પણ એકાન્તની સભા માટેની ગઝલ છે. કવિતા લેખે તે તેની સફળતા છે. અહીં ‘બોલતા મિસરાઓ’ અને ‘ચોટદાર કાફિયાઓ’નો કસબ નથી. કાફિયાબંધીને તો અહીં અવકાશ જ નથી, કેમકે કાફિયાઓની સંખ્યા ગણીગાંઠી છે. | હરીન્દ્રભાઈની આ કદાચ ઉત્તમોત્તમ ગઝલ ન પણ હોય, પરંતુ તે સુપરિચિત હરીન્દ્રશાઈ વિશેષોથી સંપૃક્ત છે; અપવાદ એ કે આ ગઝલમાં સીધો મૃત્યુવિષયક શેર નથી. કવિનું રદીફ-કાફિયાઆયોજન અહીં વિશિષ્ય અને તંગ હોવાની સાથે કિંચિત્ ક્લિષ્ટ પણ છે. આ મોટા મુશાયરાની નહિ, પણ એકાન્તની સભા માટેની ગઝલ છે. કવિતા લેખે તે તેની સફળતા છે. અહીં ‘બોલતા મિસરાઓ’ અને ‘ચોટદાર કાફિયાઓ’નો કસબ નથી. કાફિયાબંધીને તો અહીં વિશિષ્ટ અને તંગ હોવાની સાથે કિંચિત્ ક્લિષ્ટ પણ છે. આ મોટા મુશાયરાની નહિ, પણ એકાન્તની સભા માટેની ગઝલ છે. કવિતા લેખે તે તેની સફળતા છે. અહીં ‘બોલતા મિસરાઓ’ અને ‘ચોટદાર કાફિયાઓ’નો કસબ નથી. કાફિયાબંધીને તો અહીં અવકાશ જ નથી, કેમકે કાફિયાઓની સંખ્યા ગણીગાંઠી છે. | ||