અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/મરણને પરભારું જ મારવાનો કીમિયો: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+૧)
 
(+1)
 
Line 3: Line 3:

{{center|'''અનહદનો સૂર'''<br>'''હરીન્દ્ર દવે'''}}

{{Poem2Close}}
 
{{center|'''<poem>શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
માનવીય વ્યવહારમાં ખાલી અને અર્થહીન લપટા શબ્દો ખખડે છે તે છોડીને કવિને અનેરા, સંપૂર્ણ અર્થવત્તાથી ભર્યાભર્યા દિવ્ય એવા અનહદના સૂર કે શબ્દની અપેક્ષા છે. અનહદનો સૂર એ પરિભાષાનો શબ્દ છે. આ વાત ગોરખવાણી આ રીતે વ્યક્ત કરે છેઃ

{{Block center|'''<poem>સૂર માંહી ચંદ, ચંદ માંહી સૂર

અપંકિ તીનિ તેરુડા બાજલ તૂર
અપંકિ તીનિ તેરુડા બાજલ તૂર
Line 16: Line 16:

અનહદ અને અનાહત બન્ને શબ્દો જુદા નથી, એકમેકના પર્યાય છે. અનાહત નાદ એટલે યોગીઓને સંભળાય છે એ ધ્વનિ. કવિ એવા પહોંચેલા પુરુષના પગે બેસી આર્જવ સાથે માગે છેઃ
અનહદ અને અનાહત બન્ને શબ્દો જુદા નથી, એકમેકના પર્યાય છે. અનાહત નાદ એટલે યોગીઓને સંભળાય છે એ ધ્વનિ. કવિ એવા પહોંચેલા પુરુષના પગે બેસી આર્જવ સાથે માગે છેઃ
{{Poem2Open}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>શબ્દોની સંગત દઉં છોડી મારા, સાધુ!

મને આપો એક અનહદનો સૂર
મને આપો એક અનહદનો સૂર
Line 59: Line 59:

પ્રાર્થનાના બીજા અંતરામાં કવિ કહે છેઃ
પ્રાર્થનાના બીજા અંતરામાં કવિ કહે છેઃ
 
{{Poem2Close}}
{{Block center|'''<poem>મનને આકાશ સૂર સૂરજનું રૂપ

અને સૂરજનું આભ કોઈ ઓર
અને સૂરજનું આભ કોઈ ઓર
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર</poem>'''}}
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર</poem>'''}}
 
{{Poem2Open}}
સૂર એટલે અનહદનો સૂર. કવિ કહે છેઃ મારા મનના આકાશમાં એ સૂર સૂર્યરૂપ છે જે બધી દિશાના દરવાજા ખોલીને ભીતર પ્રવેશે છે. આ સૂર્ય આપણે રોજ જોવા ટેવાયેલા છીએ એ આકાશ કરતાં કોઈ જુદા જ આકાશમાં ઝળહળે છે. એને નથી ઉદયાવસ્થા કે નથી અસ્તદશા. એ સૂર્યનું તેજ જુદેરો મુલક જ બતાવે છે, જ્યાં પહોંચવા યુગોના યુગો ઓછા પડે ને સદ્ગુરુ! તમે ધારો તો, એક પહોર કરતાંય ઓછા સમયમાં ત્યાં પહોંચાડી શકો. હવે વાર કેટલી છે! હું કપૂરની જેમ સળગી, મારું સર્વ વિસર્જિત કરી સુગંધરૂપે પ્રસરી જવા પ્રત્યગ્ર થઈ જવા બેઠો છું.

Navigation menu