26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 216: | Line 216: | ||
===૧૧. થાક=== | ===૧૧. થાક=== | ||
<poem> | <poem> | ||
:::::::થાક? | |||
::::શું પૂછ્યુ? શું છે આ થાક? | ::::શું પૂછ્યુ? શું છે આ થાક? | ||
સડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક | સડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક | ||
Line 238: | Line 238: | ||
::::શું પૂછ્યું? શું છે આ થાક? | ::::શું પૂછ્યું? શું છે આ થાક? | ||
અડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક | અડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક | ||
</poem> | |||
===૧૨. મારા પગમાંથી...=== | |||
<poem> | |||
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | |||
પછી કેડી ઉપરથી તું ઊછળતી જાયઃ થાય છાતીમાં હરણાંઓ ઠેકે | |||
કુંજડીની હાર જાણે નભમાં લહેરાયઃ તારા ઊડે છે એમ કોરા વાળ | |||
ગુંજી ઊઠી તે તારા હાથની બંગડી કે પંખીના કલરવથી ડાળ? | |||
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે? | |||
ઝાડવાની નીચે તું ઊભેલી હોયઃ એની છાંય થતી જાય ભીને વાન | |||
હસુ હસુ થાય ત્યાં તો સૂની બપ્પોર એવું પાંદડાંને સૂઝે તોફાન | |||
દોયો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે | |||
મારા પગમાંથી કાંટો તે કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | |||
</poem> | </poem> |
edits