અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/હરિનાં લોચનિયાં કાવ્ય વિશે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અમર આશા વિશે|ચંદ્રકાન્ત શેઠ}}
{{Heading|હરિનાં લોચનિયાં કાવ્ય વિશે|ચંદ્રકાન્ત શેઠ}}

{{center|'''અમર આશા'''<br>'''મણિલાલ ન દ્વિવેદી'''}}
{{center|'''હરિનાં લોચનિયાં'''<br>'''કરસનદાસ માણેક'''}}
 
{{center|'''<poem>કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;</poem>'''}}
{{Poem2Open}}હરિનાં લોચનિયાં કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ
 
કરસનદાસ માણેક
 
હરિનાં લોચનિયાં
 
એક દિન આંસુભીનાં રે

{{center|'''<poem>એક દિન આંસુભીનાં રે</poem>'''}}
{{Poem2Open}}
ભાવ અને ભાવુકતાથી ભર્યા ભર્યા કેટલાક હૂંફાળા કવિઓમાં કવિ કરસનદાસ માણેકનું નામ તુરત જ યાદ આવે. જેમ ઝવેરચચંદ મેઘાણીનો તેમ આ કરસનદાસ માણેકનો શબ્દ પણ હૂંફાળો લાગે. તેમનાં કેટલાંક ખૂબ જાણીતાં કાવ્યોમાં આ `હરિનાં લોચનિયાં’ કાવ્યનો સમાવેશ થાય છે. આમ તો દેવોની આંખોમાં આંસુ હોતાં નથી એમ મનાય છે; પણ અહીં તો દેવની આંખો જ આંસુએ ભીની – સજલ થઈ હોવાનું દર્શાવ્યું છે! એવું તે એ આંખોને શું જોવા મળ્યું કે એમની આંખમાં આંસુ આવી ગયાં? મનુષ્યને તો સમજ્યા, પણ દેવનેય – ભગવાનનેય રોવડાવી દે – એમને દુઃખ આપે – દુભાવે એવી ઘટનાઓ તે કેવી? પાછી આ ઘટનાઓ ઘટે છે મનુષ્યજાતમાં જ; ભગવાનની પોતાની જ સર્જેલી દુનિયામાં! મનુષ્ય ભગવાનનું સર્વોત્તમ સર્જન હોવાનું મનાય છે. એ મનુષ્ય થકી જ એવું કંઈક આચરાય છે, જેથી ભગવાનના હૃદયને ઠેસ પહોંચે છે. ભગવાનને આમ તો પોતાનાં સર્જેલાં બાળકોને – મનુષ્યોને જોઈ અઢળક આનંદ થવો જોઈએ; પોતાનાં બાળકોનો સંસાર, એમનું જીવન બરોબર ચાલતું જોઈને રાજીપો થવો જોઈએ; પરંતુ અહીંયાં એવું થતું નથી; બલકે એથી વિપરીત થાય છે! ભગવાનનાં જ બાળકો ભગવાનને જ ન રુચે, એમને ઊલટું આઘાત પહોંચે એ પ્રકારનો વર્તાવ – આચાર કરે છે. કવિ આ કાવ્યમાં ક્રમશ: ભગવાનને આઘાત પહોંચાડે એવી પાખંડ – શોષણ, અજ્ઞાન અને રૂઢિની એવી ઘટનાઓ વર્ણવે છે; જેમાં માણસ દ્વારા માણસ રેંસાતો જોવા મળે છે, માણસ દ્વારા માણસાઈની જ ઘોર ખોદાતચી હોવાનું જોવા મળે છે અને તેથી ભગવદ્ભાવ પણ ખંડિત થતો અને તેથા ભગવાનનો જ દ્રોહ થતો, એમને જ આઘાત પહોંચતો જોવા મળે છે. ભગવાનને નામે એવું કંઈ કામ થતું હોય છે જે ભગવાનની જ સામેનું હોવાનું પ્રતીત થાય.

Navigation menu