અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/રચનામાં પરોવાયેલું વિ–દૂરદર્શન!: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 15: Line 15:

સં–૨ચન સર્ક્યુલર વિધિથી થયું છે. રચનાનો પ્રારમ્ભ આ બે પંક્તિથી થયો તે પૂર્ણાહુતિના બિન્દુએ પણ ટક્યો છે.
સં–૨ચન સર્ક્યુલર વિધિથી થયું છે. રચનાનો પ્રારમ્ભ આ બે પંક્તિથી થયો તે પૂર્ણાહુતિના બિન્દુએ પણ ટક્યો છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>માછીમાર શું કરે છે?

માછીમાર શું કરે છે?
જળની જાળ ગૂંથે છે.</poem>'''}}
 
{{Poem2Open}}
જળની જાળ ગૂંથે છે.
 
ખલાસી દોરડાની જાળ ગૂંથતા સાંભળ્યા હોય, પણ જળની જાળ ગૂંથતા જીવનમાં જોયા છે?
ખલાસી દોરડાની જાળ ગૂંથતા સાંભળ્યા હોય, પણ જળની જાળ ગૂંથતા જીવનમાં જોયા છે?

Line 42: Line 42:
હવે દેખો –
હવે દેખો –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center'''|<poem>કતરણ ખેરતાં ફોરાંને</poem>'''}}
{{Block center|'''<poem>કતરણ ખેરતાં ફોરાંને</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ફર–ફર ફર–ફર’નું પુનરાવર્તન, વરસતાં ફોરાંની કાયનેટિક ઊર્જાનો લય પ્રત્યક્ષ કરાવે છે.
‘ફર–ફર ફર–ફર’નું પુનરાવર્તન, વરસતાં ફોરાંની કાયનેટિક ઊર્જાનો લય પ્રત્યક્ષ કરાવે છે.
Line 60: Line 60:

એમની આ રચના મને, પ્રકૃતિની રચનાત્મક પ્રક્રિયા વર્ણવતા વિચાર તરફ દોરી ગઈ.
એમની આ રચના મને, પ્રકૃતિની રચનાત્મક પ્રક્રિયા વર્ણવતા વિચાર તરફ દોરી ગઈ.
{{Poem2Close}}
{{Block center|'''<poem>
{{Block center|'''<poem>
‘Nature Composes some of her loveliest poems
‘Nature Composes some of her loveliest poems
Line 66: Line 67:
{{right|– THEODORE ROSZAK}}
{{right|– THEODORE ROSZAK}}
{{right|(‘Where the West land End’s 1972)}}</poem>'''}}
{{right|(‘Where the West land End’s 1972)}}</poem>'''}}
 
{{Poem2Open}}
સૂક્ષ્મદર્શક અને દૂરદર્શક દૂરબીનની દૃષ્ટિ ધરા–ગગનને સંદર્ભતી કાવ્યની આ કૃતિમાં કેવી સુરેખાંતિક છે!{{Poem2Close}}
સૂક્ષ્મદર્શક અને દૂરદર્શક દૂરબીનની દૃષ્ટિ ધરા–ગગનને સંદર્ભતી કાવ્યની આ કૃતિમાં કેવી સુરેખાંતિક છે!{{Poem2Close}}
{{right|(રચનાને રસ્તે)}}<br><br>
{{right|(રચનાને રસ્તે)}}<br><br>