33,475
edits
(+1) |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
અહીં સુધી પ્રકૃતિનું વર્ણન ચાલ્યું પણ પછી માનવજાતિપ્રવેશ મસાઈમારાના મસાઈબાલના ઉલ્લેખથી થયો. આદિવાસી મસાઈબાલ તીરકામઠું લઈને ધસી આવી શું કરે છે? ‘વાદળે ચડીને વેરવિખેર કરે છે સૂરજના તડકીલા વાઘાને.’ સૂરજના વાઘાને ‘તડકીલા’ મજાનું વિશેષણ અર્પ્યું છે તો બરાબર, પણ બાલને વાદળ ઉપર ચડાવી સૂરજદેવતાના વાઘાને તિતરબિતર કરવાનું શહૂર આરોપવામાં કુદરતના મહિમાવંત તત્ત્વ પર મનુજ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. અનુગામી પંક્તિ અભિધાસ્તરે સૂરતશ્રમથી શ્રાન્ત સૂરજને પ્રદર્શિત કરી, પ્રાકૃતિક તત્ત્વને નિરૂપે છે: ‘પવનમાંથી છૂટવા લાગે છે પહાડી સૂર.’ (જેમને રાગોની જાણકારી છે એમને ‘પહાડી’ રાગ રણકાવી જશે અહીં) છેલ્લી પાંચ પંક્તિમાં કવિના ઍટિટ્યૂડની, ઍલિયટકથિત વૉઇસની અધિકૃત પ્રતીતિ થાય છે, કોઈ રજનીગન્ધાશી / શ્યામ સુન્દરીને તેડાવો અબઘડી / જે વાંસ વાંસ ચડતા સૂરજની – | અહીં સુધી પ્રકૃતિનું વર્ણન ચાલ્યું પણ પછી માનવજાતિપ્રવેશ મસાઈમારાના મસાઈબાલના ઉલ્લેખથી થયો. આદિવાસી મસાઈબાલ તીરકામઠું લઈને ધસી આવી શું કરે છે? ‘વાદળે ચડીને વેરવિખેર કરે છે સૂરજના તડકીલા વાઘાને.’ સૂરજના વાઘાને ‘તડકીલા’ મજાનું વિશેષણ અર્પ્યું છે તો બરાબર, પણ બાલને વાદળ ઉપર ચડાવી સૂરજદેવતાના વાઘાને તિતરબિતર કરવાનું શહૂર આરોપવામાં કુદરતના મહિમાવંત તત્ત્વ પર મનુજ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. અનુગામી પંક્તિ અભિધાસ્તરે સૂરતશ્રમથી શ્રાન્ત સૂરજને પ્રદર્શિત કરી, પ્રાકૃતિક તત્ત્વને નિરૂપે છે: ‘પવનમાંથી છૂટવા લાગે છે પહાડી સૂર.’ (જેમને રાગોની જાણકારી છે એમને ‘પહાડી’ રાગ રણકાવી જશે અહીં) છેલ્લી પાંચ પંક્તિમાં કવિના ઍટિટ્યૂડની, ઍલિયટકથિત વૉઇસની અધિકૃત પ્રતીતિ થાય છે, કોઈ રજનીગન્ધાશી / શ્યામ સુન્દરીને તેડાવો અબઘડી / જે વાંસ વાંસ ચડતા સૂરજની – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જોવનાઈનો રંગ, નિચોવીને ચખાડે | {{Block center|'''<poem>જોવનાઈનો રંગ, નિચોવીને ચખાડે | ||
આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને!</poem>}} | આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે સૂર્ય–ધરાના સં–ભોગશૃંગાર સાથે અંત્ય કડીમાં ‘આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને’ જોડી વાર્ધક્યની શુષ્ક નીરસતાને ભગવાનનો વિશિષ્ટ ઉપક્રમ રચનાસિદ્ધ કર્યો છે. મનખો હવાઈ ગયાનો વિરતિ ભાવ સ્વાભાવિક મનાય પણ ‘શાહમૃગી’ કથવું એમાં કેવળ આફ્રિકા પ્રવાસનો અધ્યાસ જ નહીં, પરંતુ તોફાની વંટોળ આવે ત્યારે માન્યતા મુજબ શાહમૃગ ઊગરી જવા રેતમાં માં સંતાડી દેવાની ભીરુવૃત્તિના સ્વીકાર સાથે જ ઇનકાર રોપે છે. યુવાવયે પણ રસશુષ્કતા અનુભવવી એય વૃદ્ધત્વનો મનોપર્યાય નથી શું? એવી સ્થિતિનો વંટોળ એક ઇઝરાયેલી સૂક્તિમાં પ્રસ્તુત કરું: | કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે સૂર્ય–ધરાના સં–ભોગશૃંગાર સાથે અંત્ય કડીમાં ‘આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને’ જોડી વાર્ધક્યની શુષ્ક નીરસતાને ભગવાનનો વિશિષ્ટ ઉપક્રમ રચનાસિદ્ધ કર્યો છે. મનખો હવાઈ ગયાનો વિરતિ ભાવ સ્વાભાવિક મનાય પણ ‘શાહમૃગી’ કથવું એમાં કેવળ આફ્રિકા પ્રવાસનો અધ્યાસ જ નહીં, પરંતુ તોફાની વંટોળ આવે ત્યારે માન્યતા મુજબ શાહમૃગ ઊગરી જવા રેતમાં માં સંતાડી દેવાની ભીરુવૃત્તિના સ્વીકાર સાથે જ ઇનકાર રોપે છે. યુવાવયે પણ રસશુષ્કતા અનુભવવી એય વૃદ્ધત્વનો મનોપર્યાય નથી શું? એવી સ્થિતિનો વંટોળ એક ઇઝરાયેલી સૂક્તિમાં પ્રસ્તુત કરું: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>Old age is like a plane flying | {{Block center|'''<poem>Old age is like a plane flying | ||
through storm. | through storm. | ||
once you’re aboard there’s | once you’re aboard there’s | ||
nothing you can do. | nothing you can do. | ||
{{right|– Golda Meir}}</poem>}}{{right|(રચનાને રસ્તે)}}<br><br> | {{right|– Golda Meir}}</poem>'''}}{{right|(રચનાને રસ્તે)}}<br><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં | |previous = જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં | ||
|next = બાળગદ્યલયમાં પ્રવર્તતી અનુપમ રચના | |next = બાળગદ્યલયમાં પ્રવર્તતી અનુપમ રચના | ||
}} | }} | ||