અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/પલંગના વૈભવ સાથે પતંગનું પતન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પલંગના વૈભવ સાથે પતંગનું પતન|રાધેશ્યામ શર્મા}} {{center|'''મંદિર, કબાટ, ચૂલો…'''<br>'''રાજેશ વ્યાસ ‘મિસ્કીન’'''}} {{center|'''<poem>મંદિર–કબાટ, ચૂલો ખુરશી–પલંગ જેવું,</poem>'''}} {{Poem2Open}} કવિશ્રી રાજેશ વ્યાસન...")
 
No edit summary
 
Line 23: Line 23:

આ કટી પતંગની પ્રસ્તુતતા પરખવી હોય તો હવે ત્રીજા તેમજ ચોથા શેરની પ્રથમ પંક્તિઓને એક સાથે સંકલિત કરી લો, આવી રીતેઃ
આ કટી પતંગની પ્રસ્તુતતા પરખવી હોય તો હવે ત્રીજા તેમજ ચોથા શેરની પ્રથમ પંક્તિઓને એક સાથે સંકલિત કરી લો, આવી રીતેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ક્યારેય પણ ફળ્યું ના જે વૃક્ષ આંગણાનું’
{{Block center|'''<poem>‘ક્યારેય પણ ફળ્યું ના જે વૃક્ષ આંગણાનું’
‘કટકા કરે હજારો, આવે ન ખ્યાલ સહેજે’</poem>}}
‘કટકા કરે હજારો, આવે ન ખ્યાલ સહેજે’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પતંગો વૃક્ષમાં ફસાતા હોય છે અને કર્તા અહીં પ્રાંગણનું વૃક્ષ નિષ્ફળ થયાની જિકર કરે છે. ત્યાર પછી, હજારો કટકાવાળી કડીમાં વિધાતાને, નિયતિને હજારો પંડિત કટકા કરનાર તરીકે નિરૂપી સહેજેય ખ્યાલ ના આવે એટલી સહેજાસહેજ સરળતાથી જીવનની અખંડિત સ્થિતિ વિધાયક દૃષ્ટિથી પેશ કરે છે.

Line 34: Line 33:
ખેર, બીજો અને પાંચમો શેર ઉપરની પદ્ધતિએ માણીએ:
ખેર, બીજો અને પાંચમો શેર ઉપરની પદ્ધતિએ માણીએ:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘વરસાદમાં વગાડે કૈં જલતરંગ જેવું’
{{Block center|'''<poem>‘વરસાદમાં વગાડે કૈં જલતરંગ જેવું’
‘લાગ્યું અહીં જીવનમાં જે અંતરંગ જેવું’</poem>}}
‘લાગ્યું અહીં જીવનમાં જે અંતરંગ જેવું’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જલતરંગ–અંતરંગના ઉપર્યુક્ત પ્રાસ ઍપાર્ટ, શેરની પહેલી કડીમાં દેહ સાથે ઘરનો ખૂણો ઝળકાવ્યો છે જ્યાં વરસાદમાં ‘કોઈ’ નહીં, ‘કૈં’ જલતરંગ જેવું વાગે છે. સંભવતઃ ઘણા જલતરંગ જેવું વાગે છે ઘરખૂણે.
જલતરંગ–અંતરંગના ઉપર્યુક્ત પ્રાસ ઍપાર્ટ, શેરની પહેલી કડીમાં દેહ સાથે ઘરનો ખૂણો ઝળકાવ્યો છે જ્યાં વરસાદમાં ‘કોઈ’ નહીં, ‘કૈં’ જલતરંગ જેવું વાગે છે. સંભવતઃ ઘણા જલતરંગ જેવું વાગે છે ઘરખૂણે.
Line 47: Line 46:
એવી જ પૂર્વ વિલક્ષણ પદ્ધતિએ, મતલાની સાથે મક્તાની પહેલી પંક્તિ સંયોજીએ:
એવી જ પૂર્વ વિલક્ષણ પદ્ધતિએ, મતલાની સાથે મક્તાની પહેલી પંક્તિ સંયોજીએ:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘મંદિર–કબાટ, ચૂલો ખુરશી પલંગ જેવું’
{{Block center|'''<poem>‘મંદિર–કબાટ, ચૂલો ખુરશી પલંગ જેવું’
‘દોરી–હવા બધુંયે પાસે ઘણું છતાંયે’</poem>}}
‘દોરી–હવા બધુંયે પાસે ઘણું છતાંયે’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘરમાં મંદિર છે, કબાટ છે, ચૂલો છે, ખુરશી છે, પલંગ છે, એમ ઘર મહેલ બનવાના પ્રસંગને ઝંખી રહ્યું છે. પરંતુ પલંગનો મત્લામાં સંકેતાયેલો વૈભવ – દોરી – હવા બધુંયે પાસે હોવા છતાં હૃદય તો કટી પતંગ જેવું જ અંતે અનુભવે છે!

Navigation menu