18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::::::::::::જનોથી દૂર આ ઉપવનોમાં | ::::::::::::જનોથી દૂર આ ઉપવનોમાં | ||
:::::::::::::વાતા અસલ પવનોમાં | :::::::::::::વાતા અસલ પવનોમાં | ||
::::::::હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું — | |||
:::::::::તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર... | ::::::::::તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર... | ||
:::::::::આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી | ::::::::::આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી | ||
:::::::::ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ | ::::::::::ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ | ||
:::::::::માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ | ::::::::::માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ | ||
:::::::::::ને તડકાની કરકરી કામળી | :::::::::::ને તડકાની કરકરી કામળી | ||
:::::::::પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ... | :::::::::::પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ... | ||
:::::::::હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું! | :::::::::હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું! | ||
:::::::::આ હેરતાં ઘેરતાં તરુવરો | :::::::::::આ હેરતાં ઘેરતાં તરુવરો | ||
:::::::::::ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની — | :::::::::::ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની — | ||
:::::::::ડાળેડાળની મદીર છટાઓ મને | :::::::::::ડાળેડાળની મદીર છટાઓ મને | ||
:::::::::કૂંપળમાંથી કળી બનાવી દે છે | :::::::::::કૂંપળમાંથી કળી બનાવી દે છે | ||
:::::::::::અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન | :::::::::::અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન | ||
::::::::::હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં | ::::::::::હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં |
edits