31,691
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
ચૂંદડી ઓઢી લાડકડી! | ચૂંદડી ઓઢી લાડકડી! | ||
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા | ચૂંદડીએ ધબકારા ઢાંક્યા | ||
—ને કરમાં કર સોંપ્યા લાડકડી! | {{gap}}—ને કરમાં કર સોંપ્યા લાડકડી! | ||
મીઠી આવો લાડકડી! | મીઠી આવો લાડકડી! | ||
કેમ કહું જાઓ લાડકડી? | કેમ કહું જાઓ લાડકડી? | ||
તું શાની સાપનો ભારો? | તું શાની સાપનો ભારો? | ||
—તું તુલસીનો ક્યારો લાડકડી! | {{gap}}—તું તુલસીનો ક્યારો લાડકડી! | ||
ચરકલડી ચાલી લાડકડી, | ચરકલડી ચાલી લાડકડી, | ||
રહેશે ના ઝાલી લાડકડી! | રહેશે ના ઝાલી લાડકડી! | ||
આછેરી શીમળાની છાયા: | આછેરી શીમળાની છાયા: | ||
એવી તારી માયા લાડકડી! | {{gap}}એવી તારી માયા લાડકડી! | ||
સોડમાં લીધાં લાડકડી! | સોડમાં લીધાં લાડકડી! | ||
આંખ ભરી પીધાં લાડકડી! | આંખ ભરી પીધાં લાડકડી! | ||
હીબકાંને હૈયામાં રૂંધ્યાં | હીબકાંને હૈયામાં રૂંધ્યાં | ||
ને પારકાં કીધાં લાડકડી!</poem>'''}} | {{gap}}ને પારકાં કીધાં લાડકડી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કન્યાવિદાયનો પ્રસંગ એ કરુણ-મંગલ અને મંગલ-કરુણ પ્રસંગ છે. બાલમુકુંદના આ ગીતમાં નાની નાની પંક્તિઓ છે — ઘરમાં જન્મથી દીકરી મોટી થાય, પરણવાલાયક થાય, એના જ જેટલા ટૂંકા સમય જેવી. શીર્ષકમાં પણ પૂરેપૂરું વાત્સલ્ય ભર્યું છે. ‘લાડકી’ નહીં, પણ ‘લાડકડી’. અને શીર્ષકથી માંડીને અંત સુધી આ શબ્દને — કહો કે હૃદયના અંતરતમ ભાવને, કવિએ—પિતાએ નર્યા લાડથી લડાવ્યો છે. પીઠી ચોળાતી હોય ત્યારથી, હૃદયમાં ઝીણીઝીણી વેદનાઓ જાગતી હોય છે. યોગ્ય વર, યોગ્ય પાત્ર મળ્યું એના આનંદની સાથે આ વેદના મળીભળી જાય છે. કન્યાને માટે પણ એક ધબકારો આનંદનો હોય છે અને એક ધબકારો વિષાદનો હોય છે. એકીસાથે વિરહ અને મિલન સાતતાળી અને સંતાકૂકડી રમતાં હોય છે. બધી વાતને ઢાંકી દે છે શુકનિયાળ ચૂંદડી. | કન્યાવિદાયનો પ્રસંગ એ કરુણ-મંગલ અને મંગલ-કરુણ પ્રસંગ છે. બાલમુકુંદના આ ગીતમાં નાની નાની પંક્તિઓ છે — ઘરમાં જન્મથી દીકરી મોટી થાય, પરણવાલાયક થાય, એના જ જેટલા ટૂંકા સમય જેવી. શીર્ષકમાં પણ પૂરેપૂરું વાત્સલ્ય ભર્યું છે. ‘લાડકી’ નહીં, પણ ‘લાડકડી’. અને શીર્ષકથી માંડીને અંત સુધી આ શબ્દને — કહો કે હૃદયના અંતરતમ ભાવને, કવિએ—પિતાએ નર્યા લાડથી લડાવ્યો છે. પીઠી ચોળાતી હોય ત્યારથી, હૃદયમાં ઝીણીઝીણી વેદનાઓ જાગતી હોય છે. યોગ્ય વર, યોગ્ય પાત્ર મળ્યું એના આનંદની સાથે આ વેદના મળીભળી જાય છે. કન્યાને માટે પણ એક ધબકારો આનંદનો હોય છે અને એક ધબકારો વિષાદનો હોય છે. એકીસાથે વિરહ અને મિલન સાતતાળી અને સંતાકૂકડી રમતાં હોય છે. બધી વાતને ઢાંકી દે છે શુકનિયાળ ચૂંદડી. | ||