31,712
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે}} | {{Heading|રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે}} | ||
{{center|'''<poem>અંક ૩જો | {{center|'''<poem>અંક ૩જો | ||
| Line 133: | Line 132: | ||
જીવ૰—(છાતી કૂટે છે) હાય! હાય! (હેઠો બેસે છે.) જાઓ! હું તો તમારે ઘેર નહિ આવું. | જીવ૰—(છાતી કૂટે છે) હાય! હાય! (હેઠો બેસે છે.) જાઓ! હું તો તમારે ઘેર નહિ આવું. | ||
રંગલો—</poem> | રંગલો—</poem> | ||
'''दोहरो''' | {{center|'''दोहरो'''}} | ||
{{Block center|'''<poem>मानीने अपमानथी, चडे कारमो काळ; | {{Block center|'''<poem>मानीने अपमानथी, चडे कारमो काळ; | ||
जो नव चाले जोर तो, कूटे आप कपाळ, ३५</poem>'''}} | जो नव चाले जोर तो, कूटे आप कपाळ, ३५</poem>'''}} | ||
| Line 153: | Line 152: | ||
સોમના૰—તમને કોઈ રતાંધળો કહે નહિ, એવો દરબારની તરફથી સાદ પાડે છે. હવે કોઈ કહે તો અમારો ઠાકોર તેનાં નાક ને કાન કાપે; અને ગામમાં નહિ જાણતા હોય, તે પણ જાણશે કે રતાંધળા કહેવાથી જીવરામભટ્ટ ચીડે છે. માટે હવે કોઈ કહેશે નહિ. | સોમના૰—તમને કોઈ રતાંધળો કહે નહિ, એવો દરબારની તરફથી સાદ પાડે છે. હવે કોઈ કહે તો અમારો ઠાકોર તેનાં નાક ને કાન કાપે; અને ગામમાં નહિ જાણતા હોય, તે પણ જાણશે કે રતાંધળા કહેવાથી જીવરામભટ્ટ ચીડે છે. માટે હવે કોઈ કહેશે નહિ. | ||
રંગલો—</poem> | રંગલો—</poem> | ||
{{center|दोहरो}} | {{center|'''दोहरो'''}} | ||
{{Block center''' | {{Block center|'''<poem>खीजी खामी ढांकतां, लाखो जाणे लोक; | ||
अभिमानी अभिमानथी, फजेत थाये फोक. ३६</poem>'''}} | अभिमानी अभिमानथी, फजेत थाये फोक. ३६</poem>'''}} | ||
{{center|(પડદો પડ્યો.)}} | {{center|(પડદો પડ્યો.)}} | ||