મિથ્યાભિમાન/ભોજન પ્રસંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 11: Line 11:
સોમના૰ – ચાલો ખાળે. (હાથ ઝાલીને ખાળે લઈ જઈ બેસાડીને) આ હાંલ્લામાં ઊંનું પાણી છે તેથી નહાઓ. (આઘો જાય છે.)
સોમના૰ – ચાલો ખાળે. (હાથ ઝાલીને ખાળે લઈ જઈ બેસાડીને) આ હાંલ્લામાં ઊંનું પાણી છે તેથી નહાઓ. (આઘો જાય છે.)
જીવ૰ – (બીજું હાંલ્લું પડખે હતું તે પોતાના ઉપર રેડે છે.)
જીવ૰ – (બીજું હાંલ્લું પડખે હતું તે પોતાના ઉપર રેડે છે.)
गंगे च यमुने चैव, गोदावरि सरस्वति,
</poem>
नर्मदे सिंधो कावेरि, जलेऽस्मिन् संनिधिं कूरु. ४१
{{Block center|'''<poem>गंगे च यमुने चैव, गोदावरि सरस्वति,
नर्मदे सिंधो कावेरि, जलेऽस्मिन् संनिधिं कूरु. ४१</poem>'''}}<poem>
હર હર ગંગે, હર હર ગંગે! થુ! થુ! થુ!!!
હર હર ગંગે, હર હર ગંગે! થુ! થુ! થુ!!!
સોમના૰ – અરે! હાય! હાય! આ શું કર્યું?
સોમના૰ – અરે! હાય! હાય! આ શું કર્યું?
Line 119: Line 120:
રઘના૰ – કચ્છના માંડવી બંદરવાળા વિશ્વનાથ શાસ્ત્રી<ref>જ્યાં નાટક થતું હોય ત્યાંના નામીચા શાસ્ત્રીનું નામ લેવું.</ref> બહુ વખણાય છે, તે તમને મુંબઈમાં કે ક્યાંહિં મળ્યા હતા કે?
રઘના૰ – કચ્છના માંડવી બંદરવાળા વિશ્વનાથ શાસ્ત્રી<ref>જ્યાં નાટક થતું હોય ત્યાંના નામીચા શાસ્ત્રીનું નામ લેવું.</ref> બહુ વખણાય છે, તે તમને મુંબઈમાં કે ક્યાંહિં મળ્યા હતા કે?
જીવ૰ – અરે! એને લોકો વખાણે છે, તેથી અમને બહુ રીસ ચડે છે, એનામાં શો માલ છે?
જીવ૰ – અરે! એને લોકો વખાણે છે, તેથી અમને બહુ રીસ ચડે છે, એનામાં શો માલ છે?
{{center|રંગલો૰ –</poem>
રંગલો૰ –</poem>
'''उपजाति वृत्त'''}}
{{center|'''उपजाति वृत्त'''}}
{{Block center|'''<poem>जो पारकी कीर्ति पडे ज काने
{{Block center|'''<poem>जो पारकी कीर्ति पडे ज काने
मीठाश तेमां मनथी न माने
मीठाश तेमां मनथी न माने
Line 198: Line 199:

{{center|'''(પૂર્ણ)'''}}
{{center|'''(પૂર્ણ)'''}}
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}

Navigation menu