મિથ્યાભિમાન/ગંગા ને જીવરામભટ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
ગંગા૰—એ તો જ્યારે આપણી જમાનાનામ લગ્ન થયાં હતાં, ત્યારે અને સાત આઠ જાણીઓ મળીને આવતી જાને વાર જોવા ગામને પાદરા ગયાં હતાં.
ગંગા૰—એ તો જ્યારે આપણી જમાનાનામ લગ્ન થયાં હતાં, ત્યારે અને સાત આઠ જાણીઓ મળીને આવતી જાને વાર જોવા ગામને પાદરા ગયાં હતાં.
રંગલો૰—બાજીગરનું માંકડું જોવા સારૂ એટલાં બધાં છોકરાં અને બાઈડીઓ ટોળે મળે છે, તો આવા રૂપાળા વરને જોવા કેટલાં બધાં મળ્યાં હશે?
રંગલો૰—બાજીગરનું માંકડું જોવા સારૂ એટલાં બધાં છોકરાં અને બાઈડીઓ ટોળે મળે છે, તો આવા રૂપાળા વરને જોવા કેટલાં બધાં મળ્યાં હશે?
ગંગા૰— પછી જીવરામભટ્ટની મુછમાં પાળિયાં આવેલાં હતાં, તે જોઈને એક જણીએ કહ્યું કે વર તો પાળિયેલ દેખાય છે. એટલે વરે જાણ્યું કે મને ઘરડો કહ્યા, તેથી જુવાની જણાવવા સારૂ કાછડો વાળીને નાનાં ઝાડ કૂદી જવા માંડ્યા. ત્યારે મેએમ કહ્યું કે પળિયેલ તો પળિયેલ, ફણા વળી ટળિયેલ <ref>[૧]</ref> દેખાય છે. તે વાત હજી સુધી જીવરામભટ્ટે સંભારી રાખી છે.
ગંગા૰— પછી જીવરામભટ્ટની મુછમાં પાળિયાં આવેલાં હતાં, તે જોઈને એક જણીએ કહ્યું કે વર તો પાળિયેલ દેખાય છે. એટલે વરે જાણ્યું કે મને ઘરડો કહ્યા, તેથી જુવાની જણાવવા સારૂ કાછડો વાળીને નાનાં ઝાડ કૂદી જવા માંડ્યા. ત્યારે મેએમ કહ્યું કે પળિયેલ તો પળિયેલ, ફણા વળી ટળિયેલ <ref>જીવ ટાળેલ</ref> દેખાય છે. તે વાત હજી સુધી જીવરામભટ્ટે સંભારી રાખી છે.
રંગલો૰—
રંગલો૰—
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu