સાગરસમ્રાટ/વમળમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 103: Line 103:
નેડે અંધારામાં મારા હાથમાં ખંજર મૂક્યું, ને હોડી દોડવાનું કામ બંધ કર્યું.
નેડે અંધારામાં મારા હાથમાં ખંજર મૂક્યું, ને હોડી દોડવાનું કામ બંધ કર્યું.

“માલસ્ટ્રોમ! માલસ્ટ્રોમ!” <ref>અંદરથી બૂમો આવી.</ref>
“માલસ્ટ્રોમ! માલસ્ટ્રોમ!” <ref>માલસ્ટ્રોમ એટલે વમળ. નોર્વેના કિનારા આગળ દરિયામાં ભયંકર વમળો ચડે છે. દરિયામાં આ જગ્યા વહાણો માટે સૌથી ખરાબ ગણાય છે, આ વમળમાંથી વહાણ ભાગ્યે જ બચે છે</ref>અંદરથી બૂમો આવી.

“હવે? અમારી હોડી જે વખત છૂટવાની તૈયારીમાં હતી તે જ ઘડીએ આ વહાણ આ વમળમાં પેઠું! કૅપ્ટન નેમોએ જાણીજોઈને કે અજાણતાં પણ પોતાના વહાણને આ સમુદ્રની નાભિ ગણાતા ભાગમાં નાખ્યું. આખું વહાણ ગોળ ચક્કર ફરતું હતું. મને ફેર ચડવા લાગ્યા,

Navigation menu