31,658
edits
(Created page with "{{SetTitle}} {{Heading|નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ }} {{Poem2Open}} નર્મદ ઉત્થાનકાળનો યુયુત્સુ, સાહસમૂર્તિ, સુધારાનો કડખેદ, કેવળ પ્રબોધક નહિ, પ્રવાહપતિત બની સુધારાને આચરતાં પાછું ડગલું ન ભરનારો...") |
(+1) |
||
| Line 55: | Line 55: | ||
વૈચારિક મતભેદો છતાં નર્મદે તે બંનેનાં કાર્યોનું મહત્ત્વ સ્વીકારી બિરદાવ્યાં પણ હતાં. થિયૉસૉફિકલ સોસાયટીના પહેલા વાર્ષિક મેળાવડા પ્રસંગે તેણે ‘થિયૉસૉફિ’૧૫<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref> શીર્ષકથી ૪૧ કડીનું પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જેમાં તેણે લૉજના શ્રદ્ધાસ્થાપનના કાર્યને મુક્તકંઠે અભિનંદ્યું હતું. તે જ કાવ્યમાં દયાનંદના કાર્યનેય અભિનંદી લૉજ અને સમાજની પ્રવૃત્તિઓનો સમન્વય થાય તો કેવું શુભ પરિણામ આવે તેની કલ્પના કરી હતી. | વૈચારિક મતભેદો છતાં નર્મદે તે બંનેનાં કાર્યોનું મહત્ત્વ સ્વીકારી બિરદાવ્યાં પણ હતાં. થિયૉસૉફિકલ સોસાયટીના પહેલા વાર્ષિક મેળાવડા પ્રસંગે તેણે ‘થિયૉસૉફિ’૧૫<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref> શીર્ષકથી ૪૧ કડીનું પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જેમાં તેણે લૉજના શ્રદ્ધાસ્થાપનના કાર્યને મુક્તકંઠે અભિનંદ્યું હતું. તે જ કાવ્યમાં દયાનંદના કાર્યનેય અભિનંદી લૉજ અને સમાજની પ્રવૃત્તિઓનો સમન્વય થાય તો કેવું શુભ પરિણામ આવે તેની કલ્પના કરી હતી. | ||
તે જ રીતે તા. ૩ એપ્રિલ ૧૮૭૮ને રોજ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે કવિએ ‘ઇછિયે આર્ય સમસ્તનાં જાડ્ય તિમિરનો નાશ’૧૬<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref> –એ અર્થે એક ‘પ્રાર્થના’૧૭<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref> રચી હતી. આ પહેલાં પણ સં. ૧૯૪૩ના કારતક સુદ ૧ને દિવસે તેણે આર્યસમાજ માટે ‘જય જય જય જગ રાજ, જય અનંત લીલાકારિ’૧૮<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref> | તે જ રીતે તા. ૩ એપ્રિલ ૧૮૭૮ને રોજ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે કવિએ ‘ઇછિયે આર્ય સમસ્તનાં જાડ્ય તિમિરનો નાશ’૧૬<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref> –એ અર્થે એક ‘પ્રાર્થના’૧૭<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref> રચી હતી. આ પહેલાં પણ સં. ૧૯૪૩ના કારતક સુદ ૧ને દિવસે તેણે આર્યસમાજ માટે ‘જય જય જય જગ રાજ, જય અનંત લીલાકારિ’૧૮<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref> | ||
એ પંક્તિથી શરૂ થતી રચના કરી હતી. | |||
‘ધર્મવિચાર’ના લેખોમાં નર્મદે માદામ બ્લાવાત્સ્કી અને દયાનંદના કેટલાક વિચારોનો ઉગ્રપણે પ્રતિવાદ કર્યો છે, તેમ છતાં તેમના સત્સંગનો પ્રભાવ આર્યધર્મ પ્રત્યેની તેની અભિમુખતાને પુષ્ટ કરવામાં વરતાય છે તેમ તેની અભિવ્યક્તિની ભાષામાં ‘ભો આર્ય!’ એેવો ઉદ્બોધનનો લહેકો અને ગુરુવાણીનો આત્મપ્રતીતિયુક્ત રણકાર આવ્યો છે તેમાં પણ આ બે વિભૂતિઓની અસર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે : ‘૧૮૮૨માં ગુરુમહારાજની ઢબે નર્મદ આર્યોદ્બોધન કરે છે ત્યારે લાગે છે કે એક બાજુ દયાનંદ અને બીજી બાજુ માદામ બ્લાવટ્સ્કીની વાણીનું અનુકરણ કરતી શિક્ષાપત્રીની કે પયગમ્બરી ડોળવાળી વાણી ઉચ્ચારવાનું નર્મદને હવે ગમે છે.’૧૯<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref> | ‘ધર્મવિચાર’ના લેખોમાં નર્મદે માદામ બ્લાવાત્સ્કી અને દયાનંદના કેટલાક વિચારોનો ઉગ્રપણે પ્રતિવાદ કર્યો છે, તેમ છતાં તેમના સત્સંગનો પ્રભાવ આર્યધર્મ પ્રત્યેની તેની અભિમુખતાને પુષ્ટ કરવામાં વરતાય છે તેમ તેની અભિવ્યક્તિની ભાષામાં ‘ભો આર્ય!’ એેવો ઉદ્બોધનનો લહેકો અને ગુરુવાણીનો આત્મપ્રતીતિયુક્ત રણકાર આવ્યો છે તેમાં પણ આ બે વિભૂતિઓની અસર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે : ‘૧૮૮૨માં ગુરુમહારાજની ઢબે નર્મદ આર્યોદ્બોધન કરે છે ત્યારે લાગે છે કે એક બાજુ દયાનંદ અને બીજી બાજુ માદામ બ્લાવટ્સ્કીની વાણીનું અનુકરણ કરતી શિક્ષાપત્રીની કે પયગમ્બરી ડોળવાળી વાણી ઉચ્ચારવાનું નર્મદને હવે ગમે છે.’૧૯<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref> | ||
આ તો બધાં નૈમિત્તિક અને સાંયોગિક કારણો છે. સૌથી વિશેષ નિર્ણાયક કારણ તો ‘રાજ્યરંગ’ના નિમિત્તે જગતના દેશો અને પ્રજાઓના ઇતિહાસના, તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિશેષતઃ તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનના તેણે કરેલા અભ્યાસના તારણ રૂપે આર્યસંસ્કૃતિની ઉત્તમતાની પ્રતીતિ છે. | આ તો બધાં નૈમિત્તિક અને સાંયોગિક કારણો છે. સૌથી વિશેષ નિર્ણાયક કારણ તો ‘રાજ્યરંગ’ના નિમિત્તે જગતના દેશો અને પ્રજાઓના ઇતિહાસના, તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિશેષતઃ તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનના તેણે કરેલા અભ્યાસના તારણ રૂપે આર્યસંસ્કૃતિની ઉત્તમતાની પ્રતીતિ છે. | ||
| Line 161: | Line 161: | ||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||
{{reflist}} | |||
<br> | <br> | ||