નર્મદ-દર્શન/નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 44: Line 44:
કવિતાની શૃંગારરસિકતા અને ગદ્યલેખોમાંનું વિચારનું ડહોળાપણું ઓસરવા માંડે છે ૧૮૭૦–૭૪ના ગાળામાં. ઉપરની નોંધ પ્રમાણે સં. ૧૯૩૧, સન ૧૮૭૫માં તેની આસ્થાએ પલટો લીધો અને બદલાયેલી શ્રદ્ધાને વાચા આપતાં વ્યાખ્યાનો અને લેખોનો, વિચાર અને વાગ્મિતાનો અત્યાર સુધી તેનામાં ન જોવા મળેલો અભિનવ સ્રોત વહેવા માંડ્યો. ૧૮૭૪માં તેણે સરકારી શાળાઓ માટે નર્મગદ્યનું જે સંપાદન કર્યું તેમાં જે ફેરફારો તેણે કર્યા (તેમાં પણ બહુ ફેરફારો તે આવૃત્તિ રદ કરાવી મહીપતરામે જાતે ૧૮૭૫ની આવૃત્તિમાં કર્યા) તેમાં તેનો કંઈક અણસાર છે. પરંતુ ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’માં તો તે પ્રબળતાએ જોવા મળે છે.  

સુધારાપ્રવૃત્તિનું સરવૈયું કાઢતાં ‘ધર્મવિચાર’માંના ‘સુધારો અને સુધારાવાળા’ (૨૧ ઑગસ્ટ ૧૮૮૧) લેખના ઉપસંહારમાં તેણે ગુજરાતની પ્રજાને ઉદ્‌બોધન કરતાં ભૂલ્યાં ત્યાંથી ફરી ગણવા કહ્યું :  

‘સુધારો પોતાનાં યોજેલાં કામમાં ફાવી શક્યો નથી ને બહુ વર્ષ પછી માંહે રહી ખોદવું ને બહાર ન પડવું એ નીતિએ ફાવે તેવી ઊંડી છાપ પણ તેણે મંડળનાં મન ઉપર પાડી નથી... ભૂલ્યાં ત્યાંથી ફરી ગણો, માંડો પંડ્યા ધરથી, ઉદ્યમે છે સિદ્ધિ, હારે તેને હરિ મળો, નીતિએ નારાયણ વસે; સત્યે લક્ષ્મી, સંપે જય, પાપે ક્ષય ને ધર્મે જય’૬<ref>૬. ‘ધર્મવિચાર’, પૃ. ૩૭.</ref>
:''‘સુધારો પોતાનાં યોજેલાં કામમાં ફાવી શક્યો નથી ને બહુ વર્ષ પછી માંહે રહી ખોદવું ને બહાર ન પડવું એ નીતિએ ફાવે તેવી ઊંડી છાપ પણ તેણે મંડળનાં મન ઉપર પાડી નથી... ભૂલ્યાં ત્યાંથી ફરી ગણો, માંડો પંડ્યા ધરથી, ઉદ્યમે છે સિદ્ધિ, હારે તેને હરિ મળો, નીતિએ નારાયણ વસે; સત્યે લક્ષ્મી, સંપે જય, પાપે ક્ષય ને ધર્મે જય’૬<ref>૬. ‘ધર્મવિચાર’, પૃ. ૩૭.</ref>''
નવલરામ કહે છે તેમ ‘આખો સુધારાસાથ નર્મદાશંકરનાં આવાં વેણ વીલે મોઢે સાંભળી રહ્યો.’૭<ref>૭. સુધારાના ઇતિહાસનું વિવેચન : નવલગ્રંથાવલિ (તારણ) પૃ. ૪૫૮- ૪૫૯</ref> ત્રણ ત્રણ માસ સુધી કોઈ વર્તમાનપત્રે તેને પડકાર્યો નહિ. એક માત્ર મહીપતરામ નીલકંઠે અમદાવાદમાં કંઈક પ્રતિસાદ કર્યો અને ‘હિતેચ્છુ’એ તે છાપ્યો.

નર્મદના શિષ્ય અને ‘ગુજરાતી’ના સંપાદક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈની ‘આર્જવપૂર્વકની ઇચ્છાએ’ નવલરામે નર્મદના ‘પક્ષગમન’૮<ref>૮. નવલરામે યોજેલો શબ્દ : ઉપર પ્રમાણે.</ref> અંગેના વિચાર અને વર્તનની સમીક્ષા કરતાં (અપૂર્ણ રહેલા આ લેખમાં) કવિની બુદ્ધિ કે શક્તિ ક્ષીણ થઈ હોવાના મતનો પ્રતિવાદ કરી, તેનામાં જણાયેલા ‘પૂર્વના ચાપલ્યની સાથે કાંઈક ગાંભીર્ય (depth) તથા વૈશાલ્ય(breadth)’ના વિશેષને, તેય નવા મત વિશે આત્મપ્રતીતિ અને ‘તન્મય નિશ્ચયાત્મકતા’ને અભિનંદ્યાં. તેમણે કવિની વાણીમાં જુદી શબ્દસંસ્કૃતિ અને વિચારમાં અગમ્યવાદ (mysticism) પારખી પરિવર્તનની સાચી રગ પકડી હતી.

Line 71: Line 71:
‘દરેક દેશનો જુદો ઇતિહાસ કહી બધા ઇતિહાસો ભેગા કરવાથી જગતનો ઇતિહાસ ન બને. એ ભિન્ન ભિન્ન પ્રજાના અને ભિન્ન ભિન્ન દેશના ઇતિહાસોમાં કયાં સત્યો કે કયા મહાન માનવજાતિવ્યાપારો પ્રતીત થાય છે તે બતાવવું જોઈએ. પ્રજાની કે દેશની ચડતીપડતી કે મહાન ઐતિહાસિક ઊથલપાથલો કે રાજ્યોના વિસ્તારો કયા ગૂઢ નિયમો પ્રમાણે થાય છે તે અથવા જુદા જુદા ઇતિહાસોમાંથી તરી આવતાં સત્યમાંથી કેવી રીતે આ મહાસત્ય નીકળે છે તે બતાવવું જોઈએ.’૨૫<ref>૨૫. નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા, પૃ. ૧૬૧, ૧૬૨.</ref>  

આ અપેક્ષા વિશ્વના કોઈપણ ઇતિહાસલેખકે પૂરી કરી હશે કે કેમ? આ આદર્શ અનુસાર ભિન્ન ભિન્ન દેશો અને પ્રજામાં સમયે સમયે પ્રવર્તમાન સત્યો અને તેમાંથી નિષ્પન્ન મહાસત્યને આલેખવાના આધ્યાત્મિક પ્રયાસને અંતે બીજું જે મળે તે – ઇતિહાસ નહિ મળે. વસ્તુતઃ નર્મદનો અભિગમ તો આ સત્યો અને મહાસત્ય — તેની પાછળની પરમશક્તિને પામવાનો જ રહ્યો છે. સ્થળ, સમય અને સાધનોની સાપેક્ષતાએ તે સર્વથા નિષ્ફળ ગયો છે એમ ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ એ બંને ગ્રંથો સાથે વાંચતાં ન કહી શકાય.

‘સર્વ સૌન્દર્યમાં સત્તાસૌન્દર્ય શ્રેષ્ઠ છે તો રાજ્યનું સૌન્દર્ય સર્વોપરિ તો છે જ. કોઈ પ્રદેશના જનમંડળ ઉપર ધર્મની, કોઈ ઉપર ધર્મ તથા બળ બંનેની અને કોઈ ઉપર કેવળ બળની જ સત્તા હેાય છે... જે પ્રદેશના લોક તનમનધનબળમાં વિશેષ આગળ પડતા તેમ તેઓ વિશેષ શોભે છે તે એવાઓ પણ જે સત્તાને વશ છે તે સત્તા વિશેષ શોભવી જોઈએ ને શોભે છે.’
:''‘સર્વ સૌન્દર્યમાં સત્તાસૌન્દર્ય શ્રેષ્ઠ છે તો રાજ્યનું સૌન્દર્ય સર્વોપરિ તો છે જ. કોઈ પ્રદેશના જનમંડળ ઉપર ધર્મની, કોઈ ઉપર ધર્મ તથા બળ બંનેની અને કોઈ ઉપર કેવળ બળની જ સત્તા હેાય છે... જે પ્રદેશના લોક તનમનધનબળમાં વિશેષ આગળ પડતા તેમ તેઓ વિશેષ શોભે છે તે એવાઓ પણ જે સત્તાને વશ છે તે સત્તા વિશેષ શોભવી જોઈએ ને શોભે છે.’''
‘રાજ્યરંગ’ની પ્રસ્તાવનામાં સત્તાને પણ સૌન્દર્ય તરીકે ઓળખનાર નર્મદ કેવળ કવિ નહિ, સત્ય અને શિવની ઉપાસના દ્વારા સૌન્દર્યને પામવા ઇચ્છતો સાધક છે જે સત્તાને કેવળ સત્યશીલ અને શિવલક્ષી અપેક્ષે છે. સત્તા અને રાજ્યની વ્યાખ્યા આપતાં સંસારવ્યવહારના અખંડ સુખ માટે પરસ્પર અન્યાય અને વિરોધજનિત હાનિ નિવારવા માટે સત્તા અનિવાર્ય. જે પ્રદેશના લોકો એક સત્તાને માને તે પ્રદેશ તે રાજ્ય. ‘રાજ’ એટલે શોભવું એમ વ્યુત્પત્તિ આપી તે સત્તા સાથે સૌન્દર્યનો યોગ યુક્તિપૂર્વક દર્શાવે છે. તેણે સત્તાના તનબળ ઉપરાંત ધન અને મનના બળનો પણ મહિમા કર્યો છે, તે દ્વારા તે અનુક્રમે આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું તેમ જ જ્ઞાન અને કલાના ઉત્કર્ષનું ગૌરવ કરે છે.

નર્મદ જગતના દેશોને અલગ અલગ લઈ તેમનો સળંગ ઇતિહાસ આલેખતો નથી. પ્રલયકાળથી ૧૮૫૮ સુધીના કાળને તેણે ૧૬ દર્શનોમાં અને તે દર્શનોને બે મહાદર્શનોમાં વિભાજિત કર્યાં છે.

Line 80: Line 80:
દર્શન ૮ : ઈ. સ. સૈ. ૬ / દર્શન ૯ : ઈ. સ. સૈ. ૭ / દર્શન ૧૦ ઈ. સ. સૈ. ૮, ૯, ૧૦ / દર્શન ૧૧ : ઈ. સ. સૈ. ૧૧–૧૨ / દર્શન ૧૨ : ઈ. સ. સૈ. ૧૩, ૧૪ / દર્શન ૧૩ : ઈ. સ. સૈ. ૧૫ / દર્શન ૧૪ : ઈ. સ. સૈ. ૧૬ / દર્શન ૧૫ : ઈ. સ. સૈ. ૧૭ / દર્શન ૧૬ : (અ) ઈ. સ. સૈ. ૧૮ (બ) વર્તમાન અપૂર્ણ.

આ દરેક દર્શનમાં રાજકીય પરિસ્થિતિ સ્વાભાવિક રીતે કેન્દ્રમાં છે. પરંતુ તેના અનુષંગમાં જે તે સમયે જે તે દેશમાં પ્રવર્તમાન સભ્યતા અને સંસ્કૃતિનાં મુખ્ય મુખ્ય લક્ષણો તારવવાનું વલણ પણ સ્પષ્ટ છે. મહાદર્શનમાં રાજકીય પરિસ્થિતિ કરતાં સભ્યતા અને સંસ્કૃતિનાં વિવિધ અંગો ઉપર નર્મદે સવિશેષ ભાર મૂક્યો છે. દર્શનોમાં અને મહાદર્શનમાં રાજ્યવ્યવસ્થા અને રાજનીતિ, યુદ્ધવિદ્યા અને યુદ્ધનીતિ, ન્યાયનાં ધોરણો અને વ્યવસ્થા, સંસારસ્થિતિ અને રીતરિવાજો, અર્થવ્યવસ્થા, ખેતી અને ઉદ્યોગો, શિલ્પસ્થાપત્યાદિ કલાઓ, સાહિત્ય, ધર્મ-ઉપાસના-તત્ત્વજ્ઞાન એમ વિવિધ મુદ્દાઓનું નર્મદે યથાવકાશ નિરૂપણ કર્યું છે. આ નિરીક્ષણને આધારે વ્યાપક ધોરણે, જે તે દેશની પ્રજામાં જે તે સમયે પ્રવર્તતાં વૈચારિક અને આચારગત વલણોનું લઘુતમ તારવી નર્મદ તેનું જાગતિક સંદર્ભમાં પુરુષાર્થરૂપે ત્રિવર્ગી વિશ્લેષણ કરે છે :

{{Poem2Close}}
પ્રથમ મહાદર્શન :૨૬<ref>૨૬. રાજ્યરંગ. ભા ૨, પૃ. ૮.</ref>  

{{Poem2Open}}
૧. ધર્મ મૂર્તિકાળ ઈ. સ. પૂ. ૭૭૬ સુધી
૧. ધર્મ મૂર્તિકાળ ઈ. સ. પૂ. ૭૭૬ સુધી
૨. કામ મૂર્તિકાળ ઈ. સ. પૂ. ૨૪૧ સુધી
૨. કામ મૂર્તિકાળ ઈ. સ. પૂ. ૨૪૧ સુધી
૩. અર્થ મૂર્તિકાળ ઈ. સ. ૪૭૬ સુધી
૩. અર્થ મૂર્તિકાળ ઈ. સ. ૪૭૬ સુધી
{{Poem2Close}}
દ્વિતીય મહાદર્શન :૨૭<ref>૨૭. એજન, પૃ. ૫.</ref>
દ્વિતીય મહાદર્શન :૨૭<ref>૨૭. એજન, પૃ. ૫.</ref>
{{Poem2Open}}
૧. ધર્મ મૂર્તિકાળ ઈ. સ. સૈ. ૫ થી ૧૫
૧. ધર્મ મૂર્તિકાળ ઈ. સ. સૈ. ૫ થી ૧૫
૨. કામ મૂર્તિકાળ ઈ. સ. સૈ. ૧૫ થી ૧૮૫૮
૨. કામ મૂર્તિકાળ ઈ. સ. સૈ. ૧૫ થી ૧૮૫૮
Line 95: Line 99:
‘સાંસારિક કર્મવૃત્તિમાં ચિત્તબુદ્ધિ પ્રયત્ન એ જેટલું જેવું યુરોપ રાખે છે તેટલું તેવું એશિયા રાખતું નથી, અભિમાન તથા સાંસારિક અર્થકામબુદ્ધિ એ નિત્યદર્શન યુરોપનું છે અને નિરભિમાનીપણું તથા ધર્મબુદ્ધિ એ નિત્યદર્શન એશિયાનું છે. આર્યમાં યુરોપનું દેશાભિમાન ઉત્પન્ન કરવું તે નિરર્થક છે – આર્યની દૈવી પ્રકૃતિ બદલાઈ દૈત્ય પ્રકૃતિઓ થશે ને નિંદિત કળિ પ્રબળ થયો જણાશે...’૨૮<ref>૨૮. ધર્મવિચાર, પૃ. ૭૩, ૭૪, ૭૫.</ref>

પ્રથમ મહાદર્શનને અંતે તે અવલોકે છે :
પ્રથમ મહાદર્શનને અંતે તે અવલોકે છે :
‘...ધર્મવિજયી ને રાજ્યવિજયી પુરુષોએ મહાબુદ્ધિયે ને મહાશક્તિયે સદાકાળ એક રંગ રાખવાને મહાપ્રયત્નો કીધા, પણ તેઓ તેમ કરી શક્યા નહિ; – તેઓએ ઉત્પન્ન કરતાં ને સ્થિતિ રાખતાં પણ નાશને જોયો! – રે મહાકાળ પોતે પણ ધર્મસ્વરૂપે કામસ્વરૂપે અર્થસ્વરૂપે લીલા દેખડાવી સંહાર કરી (પણ બીજવિભૂતિ પોતાની પ્રસાદી રાખીને) અનંત કાળમાં સાયુજ્ય પામ્યો.’૨૯<ref>૨૯. નર્મગદ્ય : (સરકારી) પૃ. ૫૩૦.</ref>
:''‘...ધર્મવિજયી ને રાજ્યવિજયી પુરુષોએ મહાબુદ્ધિયે ને મહાશક્તિયે સદાકાળ એક રંગ રાખવાને મહાપ્રયત્નો કીધા, પણ તેઓ તેમ કરી શક્યા નહિ; – તેઓએ ઉત્પન્ન કરતાં ને સ્થિતિ રાખતાં પણ નાશને જોયો! – રે '''મહાકાળ''' પોતે પણ '''ધર્મસ્વરૂપે કામસ્વરૂપે અર્થસ્વરૂપે''' લીલા દેખડાવી સંહાર કરી (પણ બીજવિભૂતિ પોતાની પ્રસાદી રાખીને) અનંત કાળમાં સાયુજ્ય પામ્યો.’૨૯<ref>૨૯. નર્મગદ્ય : (સરકારી) પૃ. ૫૩૦.</ref>''
મહાકાળ અનંતકાળમાં સાયુજ્યલય પામે એમ કહેતાં નર્મદ અનંત કોટિ બ્રહ્માંડના સ્વામી સુધી પહોંચી જાય છે. સેશ્વર સાંખ્ય અનુસાર પ્રકૃતિ અને પુરુષની લીલા તે જ આ વિશ્વ. તેના જ આ ત્રણ ગુણ અને ત્રણ પુરુષાર્થોનો વિલાસ અને તેમાં જ આ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું કારણ છે. છેવટે તો તે ‘એકમેવાઽદ્વિતીયમ્‌ બ્રહ્મ’ના જ લીલાવિલાસો છે એ મહાસત્ય ઉપર તરી આવે છે.  

‘રાજ્યરંગ’ની પ્રસ્તાવનાના ફકરા ૧, ૨, ૩, ૪ ઊલટ ક્રમે વાંચીએ તો, સૂર્યમંડળ, તેનો ગ્રહ પૃથ્વી, તેનાં પાંચ તત્ત્વો, તેમાંથી નિષ્પન્ન જીવસૃષ્ટિ, એ સર્વેનો અનાદિ વ્યવહાર જે નિયમે છે તે મહારંગ, તેનો અંશ જનરંગ, એનો એક અંશ રાજ્યરંગ – આમ પરસ્પર યોગ, સંયોગ, અનુયોગ દર્શાવતાં નર્મદ માનવની સ્થિતિ કણિકા જેવી પણ નહિ છતાં પરમ હૃદ્ય છે તે આ રીતે નિરૂપે છે :

‘બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધું રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી; તો પણ કાંઈ છે, ને રંગ છે...’૩૦<ref>૩૦. એજન, પૃ. ૩૦૪.</ref>  
:''‘બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધું રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી; તો પણ કાંઈ છે, ને રંગ છે...’૩૦<ref>૩૦. એજન, પૃ. ૩૦૪.</ref> ''
કંઈ નથી અને છે એમ ગૂઢ વાણી કહેતાં તે રસસ્વરૂપના અંતઃસ્થને આ રીતે વર્ણવે છે :  

‘એક છે, અનેક છે. નિવર્તે છે, પ્રવર્તે છે, આનંદે છે; એકને અનેક અર્થ છે, એકને અનેક કામ રાજે છે, એક તે અનેક ધર્મ પ્રતાપે છે; પ્રેમ પોષે છે, શૌર્ય પ્રકાશે છે ને જય વિલાસે છે : સર્વકાળ શ્રીરંગ!’૩૧<ref>૩૧. એજન.</ref>  
:''‘એક છે, અનેક છે. નિવર્તે છે, પ્રવર્તે છે, આનંદે છે; એકને અનેક અર્થ છે, એકને અનેક કામ રાજે છે, એક તે અનેક ધર્મ પ્રતાપે છે; પ્રેમ પોષે છે, શૌર્ય પ્રકાશે છે ને જય વિલાસે છે : સર્વકાળ શ્રીરંગ!’૩૧<ref>૩૧. એજન.</ref> ''
જે સર્વ સૃષ્ટિના કારણરૂપ છે તે પરમ શક્તિને જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ધર્મ-અર્થ-કામ સમર્પિત કરી, પ્રેમ અને શૌર્ય(રૂપ) તેનાં જ પ્રેરેલાં પરિબળો વડે તેનો વિલાસ છેવટે વિજયી નીવડે છે, એ મહાસત્યને શરણે જવું એ રાજ્યરંગનું પરમ તારતમ્ય છે. પ્રવૃત્તિ-નિવૃત્તિના સંકલ્પવિકલ્પો હવે શાને? ભારતીય દર્શને તો નિવૃત્તિનો જ મહિમા કર્યો છે. નિવૃત્તિ એટલે અકર્મણ્યતા કે કર્મસંન્યાસ નહિ. કર્મફલનિવૃત્તિ – નૈષ્કર્મ્યભાવ – સત્ત્વગુણનો જ તે ઉદ્રેક.

૧૮૭૬માં ‘રાજ્યરંગ’ પૂર્ણ થયું. ૧૮૮૬માં ‘ધર્મવિચાર’ના વ્યાખ્યાનલેખો પ્રગટ થયા, જે વસ્તુતઃ વચ્ચેના ગાળામાં લખાયા હતા. આ દરમ્યાન નિવૃત્તિમાર્ગના આ દર્શનને દૃઢ કરે એવું કાર્ય નર્મદે કર્યું – શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના ભાષાન્તરનું.૩૨<ref>૩૨. ગાંધીજીએ યરવડા સેન્ટ્રલ જેલમાંથી મુનશીને લખ્યું હતું : ‘...નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતામાતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું.’ કવિ ‘નર્મદ જન્મશતાબ્દી સ્મારક ચિત્રાવલિ’માંની છવિમુદ્રા.</ref> આ ભાષાન્તર ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ વચ્ચે એક મહત્ત્વની કડી છે. ‘રાજ્યરંગ’થી સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા વધતાં કવિ ગીતા પ્રત્યે આકર્ષાયા અને ગીતાના દર્શનનો પ્રભાવ ‘ધર્મવિચાર’ની અભિવ્યક્તિમાં પ્રગટ થયો.

Line 122: Line 126:
આમ મનુષ્યવ્યવહાર અસંગભાવનો, ધર્મપૂત ને ધર્મલક્ષી હોવો જોઈએ તેમ દર્શાવ્યા પછી નર્મદ આર્ય મહામંડળના ઉત્કર્ષ માટે ઉદ્દેશ અને સાધનમાર્ગનું નિરૂપણ ‘આર્યોત્કર્ષ’ લેખમાં કરે છે.  

વેદોક્ત ધર્મમાં લૌકિક સુખ તો માત્ર પારલૌકિક સુખના સાધનરૂપે જ ગણાયું છે. સુધારકો ઇહલોકના કલ્યાણને પ્રધાન ઉદ્દેશ માનતા હતા. નર્મદાશંકર પણ તે જ મતનો હતો. પરંતુ દૃષ્ટિપરિવર્તન પછી સુધારાવાળાના ચાર્વાક અવાજને ડુબાડી દેવા ‘ભેરીનાદે’ તે જણાવે છે :

‘કેવળ ઇહલૌકિક સુખ એ જ ઉદ્દેશ આર્યનો નથી ને એ મા થાઓ; એ ઉદ્દેશના બોધક તે કૃતઘ્ની હોઈને આર્યને અનાર્ય કરવાનું, તેથી પડ્યું પડ્યું પણ પવિત્ર ઉચ્ચ એવા મહામંડળને ભ્રષ્ટત્રુટિત કરી એનો વિનાશ યોજવાનું પાપ માત્ર હોરી લેશે; બાકી સિદ્ધિ તો થનારી નથી.’૪૦<ref>૪૦. એજન, પૃ. ૪૪.</ref>
:''‘કેવળ ઇહલૌકિક સુખ એ જ ઉદ્દેશ આર્યનો નથી ને એ મા થાઓ; એ ઉદ્દેશના બોધક તે કૃતઘ્ની હોઈને આર્યને અનાર્ય કરવાનું, તેથી પડ્યું પડ્યું પણ પવિત્ર ઉચ્ચ એવા મહામંડળને ભ્રષ્ટત્રુટિત કરી એનો વિનાશ યોજવાનું પાપ માત્ર હોરી લેશે; બાકી સિદ્ધિ તો થનારી નથી.’૪૦<ref>૪૦. એજન, પૃ. ૪૪.</ref>''
નર્મદ આર્યમંડળને તોડવામાં ખ્રિસ્તીઓ અને મુસલમાનો કરતાં સુધારાવાળાઓને વિશેષ જવાબદાર ગણે છે, કારણ, તેમણે ઐહિક સુખને ઉદ્દેશ્ય માની આર્યધર્મના સર્વસ્વની નિંદા કરી હતી. સુધારાવાળાએ પુરસ્કારેલા ‘માનવધર્મ’ના મુખ્ય મુખ્ય અંશો — શરીર અને મનની શુદ્ધિ, સત્‌ક્રિયામાં ઉદ્યમ, સુખદુઃખમાં સમત્વબુદ્ધિ, નિત્ય સમાધાન અને સંતોષ કેળવવો, સદ્‌વ્યવહાર અને ન્યાય્ય વર્તન, જગત્કર્તા એક અને સત્યસ્વરૂપ છે એમ સ્વીકારી માત્ર તેની જ ભક્તિ કરવી – સાથે તો નર્મદને અસંમતિ ન હતી. પરંતુ આર્યધર્મમાં આનાથી વિશેષ પારમાર્થિક સત્યની ઉપાસના છે. આર્યજન પરમાત્મતત્ત્વ વિશે સતત વિશેષ જ્ઞાન ખોળે છે અને પ્રત્યક્ષ સ્વજન કરતાં પરોક્ષ ઈશ્વર અને બીજાના આત્મા પર વધારે શ્રદ્ધા રાખે છે. દુષ્કાર્યની શિક્ષા માટે તેને જનમત કે રાજ્યદંડ કરતાં ઈશ્વરના અદૃષ્ટ દંડનો વધારે ભય રહે છે. નર્મદે આર્યજનની આ પારમાર્થિક દૃષ્ટિનો હ્રાસ ન થવા દેતાં તેને પુષ્ટ કરવાનો અનુરોધ કર્યો છે.  

બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ અને આર્યસમાજે આ ‘માનવધર્મ’ને પુષ્ટ કર્યો; પરંતુ બ્રહ્મોસમાજે અને પ્રાર્થનાસમાજે વૈદિક આચાર અને કર્માનુસાર જ્ઞાતિવ્યવસ્થાની નિંદા કરી ખ્રિસ્તી વલણને પોષ્યું; આર્યસમાજે વેદધર્મનો મહિમા કર્યો પરંતુ મનુષ્યોન્નતિ અને આર્યોન્નતિના વિષયમાં પોતાની કલ્પનાના – શરીરબળ પુષ્ટ કરવા સમેતના – પ્રપંચનું વિશેષ ગૌરવ કર્યું. છેવટે આ સર્વે આર્યભાવનાને અહિતકર થયાં.

Line 151: Line 155:
શ્રેયને જ આમ સર્વોપરી માનવા છતાં નર્મદે પ્રેયની ઉપેક્ષા નથી કરી. વર્ણવ્યવસ્થા અનુસારનાં કુળકર્મ ઇષ્ટ છતાં જો તે વડે નિર્વાહ ન ચાલે તો ઉદ્યોગ બદલવામાં પ્રત્યવાય નથી. થોડા ઉદ્યોગે બહુ લાભની તૃષ્ણા વગર ખંત, ધીરજ, અલોભ કેળવી ઉદ્યમશીલતા, વિલાસ પ્રત્યે અનાસક્તિ, દુઃખમાં ધૈર્ય અને સહનશીલતા, આપબળ પર નિર્ભરતા, યશની અપેક્ષાએ કર્તવ્યબુદ્ધિ, અને અર્થસિદ્ધિ માટે અધર્મનો આશ્રય ન લેવાનો સંકલ્પ જેવા સદ્‌ગુણોથી સમાજવ્યવહારની શુદ્ધિ સધાય છે એ અભિગ્રહો તેણે પુરસ્કાર્યા છે. આર્યવિદ્યાઓ મોટે ભાગે પરલોકસાધન છે. સાંસારિક સુખ–સમૃદ્ધિ–સ્વસ્થતા માટે પશ્ચિમની પદાર્થવિદ્યાકળા, technology શીખવાનો અનુરોધ કરવામાં નર્મદને પ્રત્યવાય નથી. તે પશ્ચિમના વૈદક, શિલ્પ, ગણિત, રાજનીતિ, ઇતિહાસ આદિ વિષયના ગ્રંથોનો અનુવાદ કરવાનું અને ત્યાંની યંત્રવિદ્યા, રસાયણ જેવી પદાર્થવિદ્યાઓ, વાઢકાપની કળા, નૌકાશાસ્ત્ર અને યુદ્ધકળામાં પારંગત થવાનો પણ બોધ કરે છે. તે દેશનું દ્રવ્ય દેશમાં જ રહે માટે સ્વદેશી વેપારઉદ્યોગ ખીલવવા પ્રોત્સાહન આપવાનું પણ કહે છે. સ્વાતંત્ર્ય માટેય તેનો અભિગ્રહ મોળો પડ્યો નથી. તે ધર્મ, અર્થ અને કામ માટે અનુકૂળ રાજ્યસત્તાને અનિવાર્ય ગણે છે.

ધર્મને બાધ ન આવે તેવા સંસારી ભેગવિલાસને તે નિષિદ્ધ ગણતો નથી. સ્વેચ્છાએ લગ્ન અને વડીલ-ઇચ્છાએ લગ્નમાં તેને બીજો પ્રકાર ઇષ્ટ લાગે છે, કારણ તેમાં વ્યક્તિસુખનો નહિ, સમગ્ર કુટુંબના યોગક્ષેમનો વિચાર હોય છે. શુચિ, મર્યાદા અને અવિભક્તપણું એ ગૃહસ્થાશ્રમનાં અનિવાર્ય તત્ત્વો છે. કુટુંબના – જ્ઞાતિના અને સમાજના વ્યવહારમાં – સમગ્ર વર્ણવ્યવસ્થામાં તેનું પ્રગટ અને પ્રૌઢ દર્શન થાય છે એ દર્શાવી વ્યક્તિહિત કરતાં સમષ્ટિહિત ઊંચું હોવાનો ઉચ્ચાગ્રહ પુરસ્કારતાં તે આર્યજનનો સંકલ્પ આ રીતે નિરૂપે છે :  

‘મૂળ તત્ત્વ જનાર નથી... તેનું રક્ષણ કરવું ને સબળ કરવું એ જ દેશજનતાને – દેશાભિમાનને – આર્યાભિમાનને– સ્વધર્મને ઇચ્છનારા આર્યપુત્રોનો ધર્મ છે. નિસ્તેજ પણ અમારૂં; અમે અમારૂં ગૃહસ્થાશ્રમસ્વરૂપ આદર્શ થયેલું ને તેને બદલે નવું સ્વરૂપ જોવાને ઇચ્છતા નથી. યુરોપની વિદ્યાનીતિને અમે માન આપીશું પણ પૂજીશું તો અમારી જ વિદ્યાનીતિને.’૪૮<ref>૪૮. એજન, પૃ. ૧૩૩.</ref>  
:''‘મૂળ તત્ત્વ જનાર નથી... તેનું રક્ષણ કરવું ને સબળ કરવું એ જ દેશજનતાને – દેશાભિમાનને – આર્યાભિમાનને– સ્વધર્મને ઇચ્છનારા આર્યપુત્રોનો ધર્મ છે. નિસ્તેજ પણ અમારૂં; અમે અમારૂં ગૃહસ્થાશ્રમસ્વરૂપ આદર્શ થયેલું ને તેને બદલે નવું સ્વરૂપ જોવાને ઇચ્છતા નથી. યુરોપની વિદ્યાનીતિને અમે માન આપીશું પણ પૂજીશું તો અમારી જ વિદ્યાનીતિને.’૪૮<ref>૪૮. એજન, પૃ. ૧૩૩.</ref> ''
પૂર્વનર્મદના વિચારો તરલ યુવાનના હતા. ઉત્તરનર્મદના વિચારો સ્વસ્થ પ્રૌઢના છે. ધર્મતત્ત્વ સાથે સમન્વિત થતાં પૂર્વવિચારની અંતિમતા દૂર થઈ. ઉત્તરવિચારની અંતિમતા કેવળ ધર્મવિષયક છે. રાજકીય, સામાજિક અને આર્થિક વિષયમાં તે મધ્યમમાર્ગી છે. લગ્ન, પુનર્લગ્ન, મૂર્તિપૂજા, વર્ણવ્યવસ્થા, હિન્દુત્વ જેવા વિષયેામાં, બીજાં ક્ષેત્રોમાં પણ ગાંધીજીના વિચારો સાથે આ વિચારો તુલવીએ તો તેમની વચ્ચે વિરોધ કરતાં અવિરેાધ, મહદ્‌અંશે સંમતિ જણાશે. સામાજિક વિષયમાં નર્મદથી આજે આપણે કેટલા આગળ વધ્યા છીએ? બાળલગ્નો એટલાં જ થાય છે; પુનર્લગ્નનો છોછ આજેય ઘટ્યો નથી; અંધશ્રદ્ધા અને વહેમો તો બૌદ્ધિકતાની અપેક્ષા જેમની પાસે હોય તેવા રાજનીતિજ્ઞો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો આદિમાંય વધ્યાં છે. ‘ભગવાનો’ જ્યાં ત્યાં નવા નવા ફૂટી નીકળ્યા છે. ત્યારે સ્વતંત્ર નિર્ણયશક્તિ કેળવાય એવી શિક્ષણનીતિનો, સ્વદેશી ઉદ્યોગધંધા વિકસાવવાનો અને પશ્ચિમની તંત્રવિદ્યાઓ શીખવાનો, ધર્મ-અર્થ-કામના ઉત્કર્ષ માટે સ્વરાજ્યનો આગ્રહ સેવતો પ્રેયાર્થી નર્મદ તેમ દયાનંદની દાંભિકતા વિદારતો, અંધશ્રદ્ધા અને વહેમોનું અનિષ્ટ પારખી તેનાથી મુક્ત રહેવાનો બોધ કરતો છતાં રહસ્યવાદનું સત્ય નિર્દંભતાથી સ્વીકારતો, ‘ભગવાનો’થી બચવા શ્રુતિપ્રોક્ત ધર્મને જ અનુસરવાનો સુવર્ણમાર્ગ ચીંધતો, ભૌતિકતાના અંતિમમાંથી સમાજને મુક્ત કરવા પારલૌકિક સત્યનો પરમાર્થ દર્શાવતો શ્રેયાર્થી નર્મદ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

મૃત્યુના બેએક માસ પહેલાં નર્મદે મણિલાલને કહેલું : ‘મને તો લોકો મૂર્ખ કહે છે, મારા વિચાર બદલાયા તેથી મને મારા મિત્રો તજી ગયા છે પણ હું મારા મનમાં સંતોષ રાખું છું કે ફીકર નહિ, તમારા પોતાના જ મંડલમાં મારા જ વિચાર ખરા કરી બતાવનાર એક છે.’૪૯<ref>૪૯. ‘સુધારો’ ન. શ. ગ્રંથ, પૃ. ૧૧૬.</ref>

Navigation menu