નર્મદ-દર્શન/નર્મદનું સુરત, નર્મદની દૃષ્ટિએ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નર્મદનું સુરત, નર્મદની દૃષ્ટિએ}}

{{Poem2Open}}

{{Block center|'''<poem>તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમી;

Line 48: Line 47:
{{Poem2Open}}
{{Poem2Open}}
મેરી કાર્પેન્ટરના ૧૮૬૮માં પ્રકટ થયેલા ગ્રંથ ‘સિકસ મન્થસ ઇન ઇન્ડિયા’માં વર્ણવેલી નર્મદાના પુલ પર રેલવે એંજિન અટકી ગયાની ઘટનાને વિશ્વનાથ ભટ્ટે ત્રણ દાયકા પહેલાં મૂકી, નર્મદના જન્મસમયની ઘટના તરીકે ઓળખાવી છે. હવે ઉપરની નોંધ ક્રમાંક ૮ અને, ૧૧ના અનુલક્ષમાં નર્મદની ત્રીશીના કાળમાં મૂકીશું? મુંબઈ-સુરતનો ટુકડો પહેલાં શરૂ થયો હતો. તે પછી સુરત-ભરૂચનો. ૧૮૬૪માં ટ્રેન શરૂ થઈ તે પહેલાં દરિયામાર્ગે અથવા પગરસ્તે સુરતથી મુંબઈ જવાતું. વહાણ સદતું નહિ માટે નર્મદ અને તેની માતા કાંઠાને રસ્તે ચાલીને મુંબઈ જતાં એ વાત તો ‘મારી હકીકત’માં નોંધાયેલી છે. નર્મદ આગબોટમાં બેસીને પણ અવારનવાર સુરત-મુંબઈ વચ્ચે આવજા કરતો હતો. એના અનુભવો અને દૃશ્યો તેણે ‘મારી હકીકત’માં અને કેટલાંક કાવ્યોમાં પણ આલેખ્યાં છે.

૧૨. ૧૮૬૫ : શહેરમાં શૅરની ઘેલાઈ ચાલી. લોકો પૈસાદાર અને ગરીબ સૌએ પાયમાલ થઈ ગયા. તેમાં આત્મારામ ભૂખણવાળા સાહુકાર ‘ફરી ન ઊઠે એવી રીતે તૂટી ગયા.’
{{Poem2Close}}
{{hi|1em|૧૨. ૧૮૬૫ : શહેરમાં શૅરની ઘેલાઈ ચાલી. લોકો પૈસાદાર અને ગરીબ સૌએ પાયમાલ થઈ ગયા. તેમાં આત્મારામ ભૂખણવાળા સાહુકાર ‘ફરી ન ઊઠે એવી રીતે તૂટી ગયા.’}}
{{Poem2Open}}
ઉપરની ઘટનાઓની કિશોર અને યુવાન નર્મદના ચિત્ત પર ભારે અસર થઈ હતી. તેનામાંનો ‘જોદ્ધો’ ઘડવામાં નોંધ ક્રમાંક ૩ અને ૫ ના સંસ્કાર નકારી ન શકાય. અંગ્રેજી શિક્ષણ તો તેણે મુંબઈમાં જ આરંભ્યું હતું. સત્તાવનની ક્રાન્તિના વીરોને આ સમયના કોઈ ગુજરાતી કવિએ બિરદાવ્યા હોય તો તે નર્મદે જ. તેણે હુન્નરઉદ્યોગનો પુરસ્કાર કર્યો તેમાં આગબોટ અને આગગાડીના આગમને તેનું સમર્થન કર્યું હશે એ પણ સ્પષ્ટ છે. આગગાડી શરૂ થવાને કારણે સાંસ્કૃતિક વિનિમય સરળ બન્યો એ વાતની નોંધ તેણે ભાષાના વિષયમાં લીધી છે. અમદાવાદી, કાઠિયાવાડની અને સુરતી બોલીઓની તુલના કરતાં તે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં નોંધે છે :

‘વર્તમાન ભાષા તો આગગાડી વડે ને છાપખાનાં વડે ગુજરાતના ગુજરાતી બોલનારાં સકળ જનની ખરેખરી થઈ છે – સુરતની, અમદાવાદની, કાઠિયાવાડની એમ અમણાં કેવાય છે તે ચાલતે દહાડે નહીં કહેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી, નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે તે શબ્દે શબ્દે ભાર સાથે છૂટી બોલાય છે. પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે.’
:''‘વર્તમાન ભાષા તો આગગાડી વડે ને છાપખાનાં વડે ગુજરાતના ગુજરાતી બોલનારાં સકળ જનની ખરેખરી થઈ છે – સુરતની, અમદાવાદની, કાઠિયાવાડની એમ અમણાં કેવાય છે તે ચાલતે દહાડે નહીં કહેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી, નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે તે શબ્દે શબ્દે ભાર સાથે છૂટી બોલાય છે. પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે.’ ''
લાટિનીઓની ભાષાના પ્રેમમાં પડેલા રાજશેખરના અભિપ્રાયનો જ જાણે નર્મદના મતમાં પડઘો પડે છે. સુરતના લોકોને તે રીતભાતમાં અજોડ ગણાવે છે. ‘મુખ્તેસર હકીકત’માં તે નોંધે છે :

‘રીતભાતમાં સૂરતની વસતી જેવી સુઘડ છે તેવી બીજી કેાઈ ગુજરાતમાં નથી. સ્ત્રીપુરૂષોનો પોશાક હલકો ને શોભતો છે તેમ તેઓની ઘરેણાં પહેરવાની રીત પણ યુક્તિસર છે. સૂરતના લોકનું બોલવું પણ કુમળું ને મધુર છે. મુફલસીમાં છે તો પણ તેઓ શહેરના રહેનાર, સુઘડ ને ચતુર છે એમ પોતાના ચહેરા પરથી બતાવે છે. સૂરતના લોક તરત ઓળખાઈ આવે છે.’
:''‘રીતભાતમાં સૂરતની વસતી જેવી સુઘડ છે તેવી બીજી કેાઈ ગુજરાતમાં નથી. સ્ત્રીપુરૂષોનો પોશાક હલકો ને શોભતો છે તેમ તેઓની ઘરેણાં પહેરવાની રીત પણ યુક્તિસર છે. સૂરતના લોકનું બોલવું પણ કુમળું ને મધુર છે. મુફલસીમાં છે તો પણ તેઓ શહેરના રહેનાર, સુઘડ ને ચતુર છે એમ પોતાના ચહેરા પરથી બતાવે છે. સૂરતના લોક તરત ઓળખાઈ આવે છે.’ ''
આ જ રીતે સુરત અને અમદાવાદનો સંસ્કારભેદ પણ તારવે છે. અમદાવાદી માટે તે કહે છે :
આ જ રીતે સુરત અને અમદાવાદનો સંસ્કારભેદ પણ તારવે છે. અમદાવાદી માટે તે કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 79: Line 80:
‘ડાંડિયો’માંનાં નર્મદનાં કેટલાંક લખાણોમાં પણ સુરતી હવાનું ઝોકું છે. ‘ડાંડિયો’ એ સંજ્ઞા પણ, અરદેશર કોટવાળે ચોર-લૂંટારુઓ સામે ‘જાગતા રહેજો’ની દાંડી પીટવા શરૂ કરેલી વ્યવસ્થાની દ્યોતક છે.

સુરતનો ‘માણેકઠારી પૂનમ’નો ઉત્સવ ત્યારે તો આજથી વિશેષ અને લાક્ષણિક હતો. એ નિમિત્તે ઉપદેશ આપવાની તક ઝડપતાં નર્મદ ‘ડાંડિયો’ના એક લેખમાં કહે છે :

‘અગાશીમાં બેસીને દૂધપૌંઆ, ગવારસિંગ ખાવાના, રાઈતી ચીરી ચાટવાના અને રાગતાનમાં ગુલતાન બનીને રંગમાં રાત કાઢવાના... ત્યારે હું શું કરવા તમારા રંગમાં ભંગ પાડું?... હું રસિકતાના કસુંબાની પ્યાલીઓનું લહાણ કરૂં છઉં.’
:''‘અગાશીમાં બેસીને દૂધપૌંઆ, ગવારસિંગ ખાવાના, રાઈતી ચીરી ચાટવાના અને રાગતાનમાં ગુલતાન બનીને રંગમાં રાત કાઢવાના... ત્યારે હું શું કરવા તમારા રંગમાં ભંગ પાડું?... હું રસિકતાના કસુંબાની પ્યાલીઓનું લહાણ કરૂં છઉં.’ ''
આમ આ ઉત્સવના વિભાવો વર્ણવીને તે એક રસબોધ આપતો સંવાદ આપે છે. માણેકઠારી પૂનમે ‘રંગપાણી’ કરી સૌ જમવા બેસે છે તે સમયનો આનંદ વર્ણવતાં, ચંદ્રમુખી ગૃહિણીઓ સાથેના પ્રમોદ કરતાં, બહાર રામજણીઓનાં તાયફાઓનો નાચ જોવાનો આનંદ શું વધારે છે? એવી રસિક ચર્ચા ગોઠવી, તેમાં ‘આપણા ઘરની ખુબસૂરત તાયફાઓની’ પાસે ગરબી ગવડાવવાનું ગોઠવાય છે. સુરતની રામજણીઓ પણ સુરતી જીવનનું એક મહત્ત્વનું અંગ હતી – જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ ‘અમે બધાં’-માં એ પાસાનું રસિક વર્ણન પણ કર્યું છે – તેનો નિર્દેશ કરી તે વિકૃત આનંદને બદલે સાત્ત્વિક આનંદને અદકો બનાવવાનું સૂચન આ વિષયની અતિરેકતા સામે લાલબત્તી રૂપ છે. ‘વ્યભિચારનિષેધ’ નિબંધમાં પણ તેણે આ પ્રકારના હમશહેરીઓને ‘આડેહાથ’ લીધા છે.

સુરતની વાત હોય ને પતંગ ન આવે એ અસંભવ. ૧૮૬૫માં શૅરની ઘેલાઈ આવી અને લોકો બરબાદ થયા ત્યારે તે વિષયનાં તેણે કેટલાંક પદ્યો પણ લખ્યાં છે. ‘ડાંડિયો’માં ‘શૅર કાગળના કનકવા’માં તેણે ‘શૅરો’ને ‘કનકવા’, કેવળ હવામાં ચગાવાયેલાં કાગળિયાં તરીકે ઓળખાવ્યા છે. એ કાગળિયાં શેરબજાર બેસી જવાથી કિંમત વગરનાં થઈ ગયાં, હવે માત્ર તેના પતંગ જ બનશે એમ કહીને તે શૅરબજારની રૂખનું પતંગ વિદ્યાની પરિભાષામાં નિરૂપણ કરે છે.

‘છોકરાઓ રે, તમારે મજા છે શૅરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફિનાનસો અને બંકો દેખાશે અને પછી એકદમ ગોથ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફિનાસો અને બેંકો આમ જ હવામાં ચમકી હશે ને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈઓ હશે...છોકરાઓ હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો, દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો, એટલે કનકવાનાં કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે.’
:''‘છોકરાઓ રે, તમારે મજા છે શૅરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફિનાનસો અને બંકો દેખાશે અને પછી એકદમ ગોથ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફિનાસો અને બેંકો આમ જ હવામાં ચમકી હશે ને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈઓ હશે...છોકરાઓ હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો, દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો, એટલે કનકવાનાં કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે.’ ''
એ પછી, ‘ડાંડિયો’ ઉમેરે છે :
એ પછી, ‘ડાંડિયો’ ઉમેરે છે :
‘હોળિયા રે, હોળીના દહાડા ગયા નથી... હું તમને હોળીનાં ગીત ગવડાવીશ, પણ હમણાં એકવાર બોલો તો જોઉં –

Navigation menu