31,739
edits
(+૧) |
(+૧) |
||
| Line 6: | Line 6: | ||
વિશ્વનાથ ભટ્ટે આ નાટકની સાલ ૧૮૬૯ આપી છે. આ લખનારે આ નાટકની જે પ્રત જોઈ હતી તેનાં આગળનાં પૃષ્ઠો ફાટી ગયાં હતાં તેથી તેને આધારે સાલનિર્ણય થઈ શક્યો ન હતો. પરંતુ તેણે પણ ‘નર્મદ–એક સમાલોચના’માં ૧૮૬૯નું વર્ષ શ્રદ્ધેય ગણ્યું છે. આ સાલને સમર્થન ‘પરમ સ્નેહી ભાઈ ગોપાળજી’ પરના નર્મદના તા. ૧૬ નવે. ૧૮૬૯ના પત્ર (ઉ. ન. ચ. આ. ૧, પૃ. ૩૫) દ્વારા મળે છે. આ નાટક પ્રગટ થતાં તેના વસ્તુની ઐતિહાસિકતા વિશે શંકા કરાઈ હતી. ગોપાળજીએ તે વિશે કવિને પત્ર લખ્યો હતો. તેમની શંકાનું નિવારણ કવિએ આ પત્રથી કર્યું હતું. નવ વર્ષ પછી કે બે વર્ષ પછી આ શંકા ઊભી થઈ એમ માનવું અતાર્કિક છે. આ પત્ર નિશ્ચિત કરી આપે છે કે આ નાટક ૧૮૬૯ના વર્ષમાં લખાયું હતું. | વિશ્વનાથ ભટ્ટે આ નાટકની સાલ ૧૮૬૯ આપી છે. આ લખનારે આ નાટકની જે પ્રત જોઈ હતી તેનાં આગળનાં પૃષ્ઠો ફાટી ગયાં હતાં તેથી તેને આધારે સાલનિર્ણય થઈ શક્યો ન હતો. પરંતુ તેણે પણ ‘નર્મદ–એક સમાલોચના’માં ૧૮૬૯નું વર્ષ શ્રદ્ધેય ગણ્યું છે. આ સાલને સમર્થન ‘પરમ સ્નેહી ભાઈ ગોપાળજી’ પરના નર્મદના તા. ૧૬ નવે. ૧૮૬૯ના પત્ર (ઉ. ન. ચ. આ. ૧, પૃ. ૩૫) દ્વારા મળે છે. આ નાટક પ્રગટ થતાં તેના વસ્તુની ઐતિહાસિકતા વિશે શંકા કરાઈ હતી. ગોપાળજીએ તે વિશે કવિને પત્ર લખ્યો હતો. તેમની શંકાનું નિવારણ કવિએ આ પત્રથી કર્યું હતું. નવ વર્ષ પછી કે બે વર્ષ પછી આ શંકા ઊભી થઈ એમ માનવું અતાર્કિક છે. આ પત્ર નિશ્ચિત કરી આપે છે કે આ નાટક ૧૮૬૯ના વર્ષમાં લખાયું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
રાજકોટ-૨૨-૩-૮૪ | <poem>રાજકોટ-૨૨-૩-૮૪ | ||
‘ગ્રંથ’ : મે, ૧૯૮૪ | ‘ગ્રંથ’ : મે, ૧૯૮૪</poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||