32,030
edits
(ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો) |
No edit summary |
||
| Line 53: | Line 53: | ||
છડી સાંભળતાં સાથે જ રાજાએ સિપાઈને હુકમ કર્યો : “સિપાઈ, જાઓ, બહાર તપાસ કરો, શું છે ?” | છડી સાંભળતાં સાથે જ રાજાએ સિપાઈને હુકમ કર્યો : “સિપાઈ, જાઓ, બહાર તપાસ કરો, શું છે ?” | ||
સિપાઈ બહાર આવી તપાસ કરે એ પહેલાં તો ઉંદર રથમાંથી કૂદકો લગાવતાંકને દરવાજાની વચ્ચોવચ્ચ આવ્યો અને બોલ્યો : | સિપાઈ બહાર આવી તપાસ કરે એ પહેલાં તો ઉંદર રથમાંથી કૂદકો લગાવતાંકને દરવાજાની વચ્ચોવચ્ચ આવ્યો અને બોલ્યો : | ||
“આવ લડવા ! આવ લડવા ! | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“આવ લડવા ! આવ લડવા ! | |||
રાજા લડવા આવ ! | રાજા લડવા આવ ! | ||
મેદાનમાં હું બહાર પડ્યો છું | મેદાનમાં હું બહાર પડ્યો છું | ||
| Line 60: | Line 61: | ||
થોભીશ ના પળવાર | થોભીશ ના પળવાર | ||
આ જોઈ ના ! તેં જોઈ ના ! | આ જોઈ ના ! તેં જોઈ ના ! | ||
કેવી મારી તલવાર !” | કેવી મારી તલવાર !”</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
નાનો એવો રથ. નાની એવી તલવાર. નાનો એવો મુગટ. રાજાએ જોયું ઉંદરભાઈ આવ્યા છે તો બનીઠનીને, તો ભલે ઘડી વાર રાજગાદીએ બેસે ને લહાવો લે. | નાનો એવો રથ. નાની એવી તલવાર. નાનો એવો મુગટ. રાજાએ જોયું ઉંદરભાઈ આવ્યા છે તો બનીઠનીને, તો ભલે ઘડી વાર રાજગાદીએ બેસે ને લહાવો લે. | ||
“ઉંદરરાણા, ઉંદરરાણા, બેસો રાજગાદીએ, હું તો આ ચાલ્યો.” એમ બોલી રાજાજી મહેલની અંદર ગયા અને ઇશારાથી સિપાઈને બોલાવી પાળેલી બિલાડી લઈ આવવા હુકમ કર્યો. | “ઉંદરરાણા, ઉંદરરાણા, બેસો રાજગાદીએ, હું તો આ ચાલ્યો.” એમ બોલી રાજાજી મહેલની અંદર ગયા અને ઇશારાથી સિપાઈને બોલાવી પાળેલી બિલાડી લઈ આવવા હુકમ કર્યો. | ||