33,005
edits
(+૧) |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
'તો માશી, પૂરીપકોડીનો પહાડ હોય ?' એક નાની સમડીએ પાસે આવીને પૂછ્યું. | 'તો માશી, પૂરીપકોડીનો પહાડ હોય ?' એક નાની સમડીએ પાસે આવીને પૂછ્યું. | ||
'અરે કૂકડી, પહાડ બી ના હોય.' ધીમે ધીમે બધ્ધાં પક્ષીઓ ભેગાં થઈ ગયાં. બધ્ધાંને પૂરીપકોડીની વાત કરી. મુંબઈમાં દરિયો છે. દરિયા પાસે ચોપાટી છે. દીવાબત્તી થાય. માણસો ત્યાં રાત પડે એટલે ખાવા આવે. પાણીપૂરી ખાય.' | 'અરે કૂકડી, પહાડ બી ના હોય.' ધીમે ધીમે બધ્ધાં પક્ષીઓ ભેગાં થઈ ગયાં. બધ્ધાંને પૂરીપકોડીની વાત કરી. મુંબઈમાં દરિયો છે. દરિયા પાસે ચોપાટી છે. દીવાબત્તી થાય. માણસો ત્યાં રાત પડે એટલે ખાવા આવે. પાણીપૂરી ખાય.' | ||
'એ માશી, મારે ખાવી છે.' નાની સમડી બોલી. | |||
'મારે બી ખાવી છે.' પોપટ બોલ્યો. | 'મારે બી ખાવી છે.' પોપટ બોલ્યો. | ||
'અમને લઈ જાવ.' બધ્ધાં પક્ષીઓ કહેવા લાગ્યાં. સમડી બોલી : | 'અમને લઈ જાવ.' બધ્ધાં પક્ષીઓ કહેવા લાગ્યાં. સમડી બોલી : | ||