31,691
edits
(+૧) |
(+૧) |
||
| Line 11: | Line 11: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>કેવા મજાના મહોરા | {{Block center|'''<poem>કેવા મજાના મહોરા | ||
બંદા ચાલે પહોરા ? | બંદા ચાલે પહોરા ?</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
હવે એક દિવસે એવું બન્યું કે સિંહની ડણક સંભળાઈ. ખરા બપોરે ઝોકાં ખાતું જંગલ ધ્રૂજી ઊઠ્યું. પંખી બધાં માળામાં ફફડી ઊઠ્યાં. વાઘ, ચિત્તો અને રીંછ ધ્રૂજી ઊઠ્યાં. શિયાળ ઊભી પૂંછડીએ દોડીને ઝાડીમાં સંતાઈ ગયું. ના, કોઈ બોલે કે ચાલે, બધાંય ચૂપ ! | હવે એક દિવસે એવું બન્યું કે સિંહની ડણક સંભળાઈ. ખરા બપોરે ઝોકાં ખાતું જંગલ ધ્રૂજી ઊઠ્યું. પંખી બધાં માળામાં ફફડી ઊઠ્યાં. વાઘ, ચિત્તો અને રીંછ ધ્રૂજી ઊઠ્યાં. શિયાળ ઊભી પૂંછડીએ દોડીને ઝાડીમાં સંતાઈ ગયું. ના, કોઈ બોલે કે ચાલે, બધાંય ચૂપ ! | ||
સાંજ પડી. સસ્સાભાઈ તો રોજની જેમ હાથમાં સોટી લઈ, ચશ્માં પહેરીને નીકળી પડ્યા. જંગલમાં ફરતાં ફરતાં એ એકાએક થંભી ગયા. ના, હાલે કે ચાલે. જોયું તો સામે જ વનરાજ ઊભા હતા. હવે? હવે શું કરવું ? મનમાં બોલ્યા : અરરર ! સિંહનો લાગે ડરરર !... સસ્સાભાઈના પગ ધ્રૂજવા લાગ્યા, પૂંછડી પટપટ થવા લાગી. નકલી મૂછ લબડી પડી. ચશ્માં નીચે પડી ગયાં. સિંહે ગર્જના કરી; ને કીધું : | સાંજ પડી. સસ્સાભાઈ તો રોજની જેમ હાથમાં સોટી લઈ, ચશ્માં પહેરીને નીકળી પડ્યા. જંગલમાં ફરતાં ફરતાં એ એકાએક થંભી ગયા. ના, હાલે કે ચાલે. જોયું તો સામે જ વનરાજ ઊભા હતા. હવે? હવે શું કરવું ? મનમાં બોલ્યા : અરરર ! સિંહનો લાગે ડરરર !... સસ્સાભાઈના પગ ધ્રૂજવા લાગ્યા, પૂંછડી પટપટ થવા લાગી. નકલી મૂછ લબડી પડી. ચશ્માં નીચે પડી ગયાં. સિંહે ગર્જના કરી; ને કીધું : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem> | |||
'સૂણ ભૈ સસ્સા !... સૂણ ભૈ સસ્સા ! | 'સૂણ ભૈ સસ્સા !... સૂણ ભૈ સસ્સા ! | ||
શાને કરતો ઠાલા ઠસ્સા ! ?'</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સસ્સાભૈ શું બોલે ? એમનું આખું શરીર ધ્રૂજતું હતું. સિંહે ડોળા કાઢ્યા ને કીધું : 'મને શિયાળ મળ્યું હતું. એણે કીધું હતું, મહારાજ, અમારા જંગલમાં પધારો. અમારે ત્યાં તો બીકણ સસ્સાભાઈ વનરાજનો વેશ કાઢી, મહોરું પહેરીને સૌ પર રોફ જમાવે છે. બોલ, ખરી વાત છે આ ?...' | સસ્સાભૈ શું બોલે ? એમનું આખું શરીર ધ્રૂજતું હતું. સિંહે ડોળા કાઢ્યા ને કીધું : 'મને શિયાળ મળ્યું હતું. એણે કીધું હતું, મહારાજ, અમારા જંગલમાં પધારો. અમારે ત્યાં તો બીકણ સસ્સાભાઈ વનરાજનો વેશ કાઢી, મહોરું પહેરીને સૌ પર રોફ જમાવે છે. બોલ, ખરી વાત છે આ ?...' | ||