31,612
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાગડાએ વિચાર્યું, ઓત્તારીની... સાલું આ શનોડું સસલું કોઈથી ના ડરે એવું કદી બને ? કાગડાને એની પરીક્ષા લેવાનું સૂઝ્યું. કાગડો બોલ્યો : એ..ય...વાયડા, ફંટૂસ તારી જાત છે, મોટી-મોટી ને ખોટી ડંફાશ ના માર. તારી જાત તો સાવ બીકણ.' આ સાંભળી શનોડાનો મિજાજ ગયો. એય મોં સંભાળીને બોલ, કાળા કાળા કાગડા, આ... તારા કરમોના કારણે તું કાળો મેંશ છે. શું સમજ્યો..? આ... જો... મારી સામું. છું ને ધોળોધબ્બ. રૂના ઢગલા જેવો ! મારી જાત હવે બીકણ નથી રહી. કળિયુગનું પાણી મેં પણ પીધું છે. તું શું સમજે ?' | કાગડાએ વિચાર્યું, ઓત્તારીની... સાલું આ શનોડું સસલું કોઈથી ના ડરે એવું કદી બને ? કાગડાને એની પરીક્ષા લેવાનું સૂઝ્યું. કાગડો બોલ્યો : એ..ય...વાયડા, ફંટૂસ તારી જાત છે, મોટી-મોટી ને ખોટી ડંફાશ ના માર. તારી જાત તો સાવ બીકણ.' આ સાંભળી શનોડાનો મિજાજ ગયો. એય મોં સંભાળીને બોલ, કાળા કાળા કાગડા, આ... તારા કરમોના કારણે તું કાળો મેંશ છે. શું સમજ્યો..? આ... જો... મારી સામું. છું ને ધોળોધબ્બ. રૂના ઢગલા જેવો ! મારી જાત હવે બીકણ નથી રહી. કળિયુગનું પાણી મેં પણ પીધું છે. તું શું સમજે ?' | ||
‘ના...ના, શનાજી. હું તો કાંઈ ન સમજું, પરંતુ તમારામાં આટલી બધી હિંમત ? અરે ! ગઈ કાલે જ હું વરુને મળ્યો હતો. એ પણ તમારી હિંમતનાં વખાણ કરતો હતો.’ સસલો તો આ સાંભળી વધારે ફુલાયો ને બોલ્યો, જોયું ને ! પીઠ થાબડ, મારી પીઠ.’ કાગડાએ સસલાની પીઠ થાબડી. પછી બોલ્યો, 'ચાલો, આપણે સાથે વનમાં ફરવા જઈએ. મારે તમારી પાસેથી નિર્ભયતાના પાઠ શીખવા છે.’ | |||
સસલાએ કહ્યું : ‘ચાલો... અહીં કોણ ડરે છે ? તને ખબર નથી, બીએ એ બીજા, આ સસલા રાજા નહીં, શું સમજ્યો ?' કહેતાં સસલાજી ચાલી નીકળ્યા. | સસલાએ કહ્યું : ‘ચાલો... અહીં કોણ ડરે છે ? તને ખબર નથી, બીએ એ બીજા, આ સસલા રાજા નહીં, શું સમજ્યો ?' કહેતાં સસલાજી ચાલી નીકળ્યા. | ||
કાગડો તો ઠેકડા ભરે, થોડું ચાલે, થોડું ઊડે, એમ બંને વાતો કરતા જાય. થોડે દૂર ગયા ત્યાં... શિકારી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો... શનો સસલો તો ભાગ્યો, ને ગીચ ઝાડીમાં સંતાઈ ગયો. કાગડો ઊડી ઝાડ પર બેઠો : ‘કાં....શનાજી, કાં ડરી ગયા ?' | કાગડો તો ઠેકડા ભરે, થોડું ચાલે, થોડું ઊડે, એમ બંને વાતો કરતા જાય. થોડે દૂર ગયા ત્યાં... શિકારી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો... શનો સસલો તો ભાગ્યો, ને ગીચ ઝાડીમાં સંતાઈ ગયો. કાગડો ઊડી ઝાડ પર બેઠો : ‘કાં....શનાજી, કાં ડરી ગયા ?' | ||