ગુજરાતી બાળવાર્તા સંપદા/હું કંઈ એકલું નથી...: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
({{Heading|હું કંઈ એકલું નથી...|ગિરા પિનાકિન ભટ્ટ}})
(+૧)
Line 11: Line 11:
હંસ અને હંસલીએ તો વાંદરાઓને પૂછ્‌યું કે, ‘માનસરોવર ગયેલા કાચબાનું બચ્ચું ક્યાં ? એ બચ્ચાની મા કાચબી ક્યાં ?’ પણ વાંદરાઓતો કરે કૂદાકૂદ. તેમણે પૂરી વાત પણ સાંભળી નહીં, તો સરખો જવાબ ક્યાંથી આપે ?

હંસ અને હંસલી તો તળાવની ચારે કોર ફરે. ઠેર- ઠેર પૂછી વળે. અરે ! કોઈતો કહો, ક્યાં છે કાચબી અને તેનું બચ્ચું ? એ બન્ને તો ...

ઝાડને પૂછે, વાડને પૂછે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>ઝાડને પૂછે, વાડને પૂછે.
ઉંદરને પૂછે, ડુંગરને પૂછે.
ઉંદરને પૂછે, ડુંગરને પૂછે.
બાગને પૂછે, નાગને પૂછે.
બાગને પૂછે, નાગને પૂછે.
વેલને પૂછે, ઢેલને પૂછે.
વેલને પૂછે, ઢેલને પૂછે.
કાબરને પૂછે, સાબરને પૂછે.
કાબરને પૂછે, સાબરને પૂછે.
ઢોરને પૂછે, મોરને પૂછે.
ઢોરને પૂછે, મોરને પૂછે.</poem>'''}}
{{Poem2Open}}
પણ... ક્યાંયથી સાચો જવાબ મળે ના. હવે કરવું શું ?

હંસલી કહે, ‘બચ્ચાની માનો મોબાઈલ નંબર ક્યાંયથી મળે?’ હંસલો કહે, ‘તો તો... હું વાત ન કરી લઉં ?’

Line 27: Line 29:
જી.
જી.
એક નાનકડા ખાબોચિયામાંથી અવાજ આવતાં હંસ અને હંસલી એ અવાજ ભણી ગયાં. મોટાં દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરતાં ગીત ગાતાં હતાં. તો વળી નાનાં દેડકાં ધ્યાનથી સાંભળતાં હતાં. હંસ અને હંસલી પણ ગીત સાંભળવા ઊભાં રહૃાાં.

‘જીવ છે તો જીવન છે એવું, સમજીએ તો સારું.
{{Poem2Close}}{{Block center|<poem>‘જીવ છે તો જીવન છે એવું, સમજીએ તો સારું.
વણ વિચાર્યે કૂદી પડો તો, લાગે હાથ અંધારું.’
વણ વિચાર્યે કૂદી પડો તો, લાગે હાથ અંધારું.’</poem>}}{{Poem2Open}}
‘સાવ સાચી વાત છે.’ હંસલી બોલી.
‘સાવ સાચી વાત છે.’ હંસલી બોલી.
‘સાચ્ચેજ, આ તો સહુએ સમજવા જેવી વાત.’ આમ વાત કરતાં એ ઊભાં હતાં ત્યાં તો કાચબાનું બચ્ચું ફરતું ફરતું આવી ચડ્યું. એ તો જ્યાં ને ત્યાં આનંદમાં ફરતું હતું ને મસ્ત મજાનાં ગીતો ગાતું હતું. હંસ અને હંસલી તો કાચબાના બચ્ચાને જોતાં રાજી-રાજી થઈ ગયાં.

Line 47: Line 49:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નદીકિનારે ટામેટું... ટામેટું
|previous = હસતી હવેલી
|next = હસતી હવેલી
|next = ક્રી ક્રી ક્રી
}}
}}

Navigation menu