ગુજરાતી બાળવાર્તા સંપદા/બકરીની ફરિયાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 26: Line 26:
'મારે પણ આજે તમારી સાથે શું થયું તેની વાત કરવી છે. અમે બધાં સાંકડે રસ્તે ચાલતાં’તા,

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હાથીની વાતે હસતાં'તા
{{Block center|'''<poem>હાથીની વાતે હસતાં'તા
હસતાં બચ્ચું લપસી પડ્યું,
હસતાં બચ્ચું લપસી પડ્યું,
ઊંડા ખાડામાં ગબડી પડ્યું !
ઊંડા ખાડામાં ગબડી પડ્યું !
પગ એનો ભાંગ્યો,
પગ એનો ભાંગ્યો,
પાટો એને બાંધ્યો !'</poem>}}{{Poem2Open}}
પાટો એને બાંધ્યો !'</poem>'''}}{{Poem2Open}}
આ તો અમે બધાં હાજર હતાં એટલે એને બચાવી લીધું પણ તમે સૌ વિચારો કે કોઈ પ્રાણી કે બચ્ચું એકલું નીકળ્યું હોય તો આવું બને ત્યારે એને કોણ બચાવે ?

બધાંએ એક સૂરે કહ્યું, 'સાચી વાત છે તમારી. અમે એ જ ચર્ચા કરતાં હતાં. ચાલો આપણે કુંભારકાકાનું બધી વાત કરીએ.' ને પછી આખું ટોળું ઉપડ્યું કુંભારવાડે. જઈને બધી વાત કરી. વાત સાંભળીને કુંભારકાકાને થયું કે બધાંની વાત તો સાચી છે. વિચારવા જેવી છે. અત્યાર સુધી અમે અમારા કામ માટે માટી કાઢ્યા કરી... પણ એનું પરિણામ આવું આવશે એની તો કલ્પના પણ ન હતી !

Navigation menu