31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
ચાલું છું તે છતાંય સફરમાં ન હોઉં કેમ | ચાલું છું તે છતાંય સફરમાં ન હોઉં કેમ | ||
ઘરમાં જ હોઉં ને હું નગરમાં ન હોઉં કેમ | ઘરમાં જ હોઉં ને હું નગરમાં ન હોઉં કેમ | ||
મારી જ આસપાસનાં દૃશ્યો હો આંખમાં | મારી જ આસપાસનાં દૃશ્યો હો આંખમાં | ||
ને એ ક્ષણે હું એની નજરમાં ન હોઉં કેમ | ને એ ક્ષણે હું એની નજરમાં ન હોઉં કેમ | ||
હર એક ક્ષણમાં જીવતું બ્રહ્માંડ હોય છે | હર એક ક્ષણમાં જીવતું બ્રહ્માંડ હોય છે | ||
હું કોઈ એક ક્ષણની કબરમાં ન હોઉં કેમ | હું કોઈ એક ક્ષણની કબરમાં ન હોઉં કેમ | ||
થીજી ગયો છું હુંય બરફ જેમ ટાઢમાં | થીજી ગયો છું હુંય બરફ જેમ ટાઢમાં | ||
લોહી બળી રહ્યાની અસરમાં ન હોઉં કેમ | લોહી બળી રહ્યાની અસરમાં ન હોઉં કેમ | ||
હું વર્તમાનપત્રની વચ્ચે નથી, કબૂલ | હું વર્તમાનપત્રની વચ્ચે નથી, કબૂલ | ||
કિન્તુ કોઈના ખતમાં, ખબરમાં ન હોઉં કેમ | કિન્તુ કોઈના ખતમાં, ખબરમાં ન હોઉં કેમ | ||